8th Pay Commission/ Gifts to millions of UP government workers, Yogi Sarkar made this big advertisement read then
8th pay scale Moghavari Dar No Kotho.!
With DA, central workers are getting one further gift, find out when they will get the benefits
8th Pay Commission latest news: કેન્દ્ર સરકારના કર્મચારીઓ પર મોદી સરકાર મહેરબાન થવા જઈ રહી છે. સરકાર તેમને મોટી ખુશખબરી આપવા જઈ રહી છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ સાતમા પગાર પંચ (7th pay commission) બાદ હવે 8માં પગાર પંચ (8th pay commission) ની ચર્ચા શરૂ થઈ ગઈ છે. સારા સમાચાર એ છે કે ફાઈલ તૈયાર થઈ રહી છે. એવી આશા છે કે આગામી વર્ષે મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીઓ માટે એક મોટી જાહેરાત કરશે.
8th Pay Commission ની ચાલી રહી છે તૈયારીઓ
અમારી સહયોગી વેબસાઈટ ઝી બિઝનેસના અહેવાલ મુજબ કેન્દ્રીય કર્મચારીઓના ન્યૂનતમ પગારમાં મોટો વધારો થઈ શકે છે. આગામી વર્ષે આ ભેટ કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓને આપી શકે છે. અત્યાર સુધી ચર્ચા એ હતી કે 8મું પગાર પંચ આવશે નહીં. પરંતુ હવે એવી આશા છે કે સાતમા પગાર પંચ બાદ હવે આગામી વેતન પંચની તૈયારી થઈ રહી છે. જો કે સરકાર તરફથી હજુ સુધી તેની કોઈ પુષ્ટિ કરાઈ નથી. પરંતુ સરકારી સૂત્રોના જણાવ્યાં મુજબ સરકાર પોતાનો ઈરાદો બનાવી રહી છે. કર્મચારીઓની સતત માંગણી બાદ આગામી વેતન પંચની ભેટ આપવામાં આવી શકે છે.
પગારમાં આવશે ઉછાળો
સૂત્રોનું માનીએ તો વર્ષ 2024માં લોકસભા ચૂંટણી થવા જઈ રહી છે. આથી કર્મચારીઓ માટે નવા પગાર પંચની રચના થઈ શકે છે. 8માં પગાર પંચના સમયે જ કર્મચારીઓના પગારમાં સૌથી મોટો વધારો થશે. એટલું જરૂર કહી શકાય કે વાત આગળ વધી રહી છે. સૂત્રના હવાલે અહેવાલમાં ટાંકવામાં આવ્યું છે કે હાલ નવા વેતન પંચમાં શું આવશે અને શું નહીં તે કહેવું ઉતાવળભર્યું છે. કારણ કે તેની પૂરી જવાબદારી પે કમિશનના અધ્યક્ષની હશે. વર્ષ 2024માં લોકસભા ચૂંટણી પહેલા નવા પે કમિશનનું પણ જાહેરાત થઈ શકે છે. તેની દેખરેખમાં જ કમિટીની રચના થશે અને ત્યારબાદ કોઈ ફોર્મ્યૂલાથી પગારમાં વધારા કરવા અંગે નિર્ણય થશે.
ક્યાં સુધીમાં આવી શકે છે આઠમું પગાર પંચ?
સૂત્રોનું માનીએ તો આઠમું પગાર પંચ વર્ષ 2024માં બની જવું જોઈએ. તેને દોઢ વર્ષની અંદર લાગૂ કરવામાં આવી શકે છે. એક્સપર્ટ્સના જણાવ્યાં મુજબ આવું થાય તો કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં જબરદસ્ત ઉછાળો આવવાની શક્યતા છે. સાતમા પગાર પંચની સરખામણીએ 8મા પગાર પંચમાં અનેક ફેરફારો થઈ શકે છે. ફિટમેન્ટ ફેક્ટર અંગે પણ કેટલાક ફેરફાર થઈ શકે છે. અત્રે જણાવવાનું કે અત્યાર સુધી સરકાર 10 વર્ષે એકવાર વેતન પંચની રચના કરે છે.
8th Pay Commission માં કેટલો વધશે પગાર?
સાતમા પગાર પંચની સરખામણીએ 8માં પગાર પંચમાં કર્મચારીઓને લોટરી લાગવાની છે. જો બધુ ઠીક રહે તો કર્મચારીઓના પગારમાં મોટો ઉછાળો આવવાની આશા છે. કર્માચારીઓનું ફિટમેન્ટ ફેક્ટર વધીને 3.68 ગણું થઈ શકે છે. આ સાથે જ ફોર્મ્યૂલા જે પણ હોય કર્મચારીઓની બેસિક સેલરીમાં 44.44% નો વધારો થઈ શકે છે. માટે આ સમાચાર કર્મચારીઓને ખુશ કરી શકે છે.

Forward msg
જૂની પેન્શન આંદોલન બાબતે લેટેસ્ટ ન્યુઝ જાણવા અહીં ક્લિક કરો
કર્મચારીઓ નાં મોંઘવારી ભથ્થામાં વધારો અંગે ન્યુઝ વાચવા માટે અહી ક્લિક કરો
The Department of Education, Gandhinagar has transferred a indirect on 14 7 2019 regarding the inception of every educational work in all aqueducts of Std. 12 in the secondary and advanced secondary seminaries of all the boards of the state that the decision of the education department to continue online education in all primary, secondary and advanced secondary seminaries.
Durdarshan DD Girnar's channel from 22nd July 2021. In this regard, educational videotape to be vented from 20th July to 31st July 2021 on Doordarshan DD Girnar for
સરકારી કર્મચારીઓના મોંઘવારી બધા બાબતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાહેબ નું નિવેદન
રાજ્યના કર્મીઓ માટે ખુશખબર: નીતિન પટેલે કહ્યું- કેન્દ્ર સરકારની જાહેરાતના સવાયા લાભ સાથે મોંઘવારી ભથ્થું આપીશું’
Following this, in a meeting held under the chairmanship of Hon' ble Chief Minister on 97 2021, it has been decided to start the tutoring work directly from 15 7 2021 in all the primary seminaries and advanced secondary seminaries of the state in Std. 12.
કર્મચારીઓના મોંઘવારી ભથ્થા કરાયો વધારો લેટેસ્ટ ન્યુ જાણવાની ક્લિક કરો
28%મોંઘવારી પ્રમાણે તમારો પગાર ગણો.
Important excel file- CLICK HERE
Important Links:Download Excel File: Click Here
Download PDF File :- Click Here
કેન્દ્રના ધોરણે મોંઘવારી આપવા બાબત
All the academic andnon-academic staff and scholars of the academy must wear it in the study in a mandatory manner and the choice of this means that its guideline must be rigorously followed.
DA વધારા બાબત સમાચાર 14 જુલાઈ 2021
All employees will also be paid a total of three installments of Dearness Allowance (DA)
employees in July.
If you get a promotion, your salary will also increase
Click Here To View News Report
ગુજરાતી માં વાંચવા માટે અહીં ક્લિક કરો.
DA BABAT MAHTVAPURN SAMACHAR PAR EK NAJAR
·
DA BABAT MAHTVAPURN SAMACHAR PAR EK NAJAR
IMPORTANT LINK
રદ થઇ કેબિનેટની બેઠક, જાણો DAમાં કેટલો વધારો થવાનો હતો
મોંઘવારી ભથ્થા અંગેના ન્યુઝ વાંચવા અહીં કિલક કરો
OLD NEWS
રાજ્યના કર્મચારીઓને મોંઘવારી ભથ્થુંની ચુકવણી કરવા બાબત રજૂઆત વાંચવા લાયક
ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ બાબત રજુઆત
ગુજરાતીમાં વાંચવ માટે અહી ક્લિક કરો
સંપૂર્ણ સમાચાર વાંચો ગુજરાતીમા
CLICK HERE TO DOWNLOAD LETTER.
Get a low interest rate loan
DA ની સાથે કેન્દ્રીય કર્મચારીઓને વધુ એક ગિફ્ટ મળી રહી છે, જાણો ક્યારથી મળશે લાભ
અહીંથી વાંચો સંપુર્ણ ગુજરાતી રીપોર્ટ લૉન રેટ બાબત
7th Pay Commission / યુપીના લાખો સરકારી કર્મચારીઓને ભેટ, યોગી સરકારે કરી આ મોટી જાહેરાત અહીંથી વાંચો
Easily get a top up home loan
This loan can be taken shortly after taking a home loan. The bank gives a top-up loan to the customer after seeing the patent for repayment of the home loan. You can easily get a top up loan if you are repaying the EMI of the home loan on time.
What is a Top Up Home Loan?
If you have taken a home loan, you can take a top up loan on this loan. Just like you top up recharge in your mobile phone. This loan is available only on your home loan, so you have to repay this loan along with the home loan. Its term is the same as a home loan.State Bank of India offers an exclusive mobile app for customers to apply for a loan for their dream homes through their Android smartphones, making it the quickest and the most convenient way of availing home loan.This app facilitates:
· Get loan eligibility,
· Customize loan quotes as per individual’s requirement
· Retrieve your loan quote at a later date to complete the application process
· Get Instant “Approval-in-Principle”
· Download prefilled application form
· Upload KYC & Income documents
· Schedule appointment with Bank
· Request for “Get a Call Back”
· Track application status
· Notification and alerts for scheduled activities and completed jobs
· Get information regarding product features, document-checklist and rate of interest
· Frequently Asked Questions
• Get Instant Sanction & disbursement of SBI Tatkal e-Personal Loan.
• Minimum and maximum period for repayment : Minimum 3 months and maximum 60 months
• Maximum Annual Percentage Rate (APR), which generally includes interest rate plus fees and other costs for a year, or similar other rate calculated consistently with local law
No comments:
Post a Comment