મૂળાક્ષર ઓળખો સુપર મજાની ફાઈલ તમામ મિત્રોને ઉપયોગી થાય તેવી
મહત્વપૂર્ણ લિંક
મૂળાક્ષર ઓળખો સુપર મજાની ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મૂળાક્ષર ઓળખો સુપર મજાની ફાઈલ તમામ મિત્રોને ઉપયોગી થાય તેવી
નાના બાળકોને મૂળાક્ષર ઓળખવા માટે સરસ મજાની file મુકવામાં આવી છે તેમાં મૂળાક્ષરની અંદર શબ્દો પણ લખવામાં આવ્યા છે હાલ અંગ્રેજી મીડિયમમાં ભણતા ઘણા બધા બાળકોને મૂળાક્ષર લખવાની તકલીફ પડતી હોય છે તો તેમના માટે પણ આ ખુબ જ ઉપયોગી થાય છે પ્રજ્ઞા અભિગમ મૂળાક્ષરો બાળકો જ્યારે કચાસ ધરાવે છે ત્યારે આવા તરીકે ઉપયોગ કરી શકાય તેવા પ્રેસ કાર્ડ ની રંગીન પ્રીત કરીને પણ ઉપયોગ કરી શકાય છે જો તમે તમારા વર્ગમાં શોભા વધારવા માગતા હોય તો આવી પ્રિન્ટર રંગીન પ્રિન્ટ કરી તેનું તોરણ બનાવી શકાય છે અને ખરેખર સુંદર લાગે છે બાળકોને મૂળાક્ષર પ્રત્યે એક સચોટ છાપ ઊભી કરીને સંપૂર્ણપણે સાચી ઓળખ કરવા માટે ખુબજ ઉપયોગી થતા હોય છે આવા કાર્ડ દરેક શાળામાં નાના બાળકો માટે ખૂબ જ ઉપયોગી ને યાદગાર રહે તેવા હોય છે અનુ બ્લેક એન્ડ વાઈટ પ્રિન્ટ કરીને પણ ફક્ત દસ રૂપિયાના ખર્ચા માટે 15 રૂપિયાના ખર્ચનો આખા ભાગ નું તોરણ બની જતું હોય તેવી સરસ મજાની નાની સરખી ફાઈલ ખૂબ જ ઉપયોગી થઈ પડશે દરેકે દરેક અક્ષરમાં તેને લગતા શબ્દો મૂકવામાં ખરેખર ખૂબ જ મહેનત થી બનાવવામાં આવેલા કાર્ડ દરેકે દરેક માટે ઉપયોગી થશે અહીં આગળ તથા વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે તેમની મૂળાક્ષર થાય તે હેતુસર જ મુકવામાં આવે છે અન્ય મારો કોઈ હેતુ નથી આ પોસ્ટ બનાવવાનો હેતુ ફક્ત ને ફક્ત શૈક્ષણિક છે આ વાત આ કાર બનાવનાર મિત્ર ધ્યાને લેવા વિનંતી છે જેમને પણ આવા કાર્ડ બનાવ્યા હોય એ ખરેખર વિદ્યાર્થીઓના ફાયદા માટે વિદ્યાર્થી નો લાભ માટે એકથી બેનો વધારો કરી શકાય તેવા આકાર છે દરેકે દરેક મિત્રોને વિનંતી કે ખરેખર આવી માહિતીઓ તમામ ધોરણ સુધી તમામ વર્ગ સુધી તમામ શિક્ષકોને પ્રજ્ઞા અભિગમ કાર્યકર્તા તમામે તમામ શિક્ષકો સુધી આવી મૂળાક્ષરોની ઓળખને ફાઇલ પહોંચી મૂળાક્ષરના પ્લીઝ કરતા મારા તમામ મિત્રો સુધી પહોંચી તેઓ અંગત રસ લઈ કામગીરી કરવી તમારી શાળામાં પણ ધોરણ-૧૨ના વર્ગખંડમાં જો આવું ત્રણ મૂળાક્ષરોનો ના હોય ના હોય તો તમે તમારી શાળા માટે પણ આવો પ્રયોગ કરી શકો છો તમે જો તમારી શાળાના મુખ્ય શિક્ષક શ્રી તે કાર્યની વિનંતી કરી આવું તોરણ રંગીન અથવા તો રંગીન પીંછા આવો ઉપયોગ કરી શકાય તેમ છે તો વિદ્યાર્થીઓને મૂળાક્ષર ઓળખવામાં છેલ્લે થશે અને બાળકોને તેના શબ્દો વાંચવાની પણ મજા આવશે ખાસ મહત્વની બાબત એ છે કે દરેકે દરેક શબ્દ નું ચિત્ર પર મૂકવામાં આવ્યું છે મૂળાક્ષરની અંદર શબ્દને શબ્દચિત્ર સરસ મજાની ફાઈલ તમામે તમામ મિત્રોને ઉપયોગી થશે ખાસ વિનંતી કે ખૂબ જ સુંદર મો અતિ સુંદર કહી શકાય તેવી ફાઈલ છે તરીકે દરેક પુરસ્કાર ખરેખર મનમોહક કરી દેનાર અને બાળકોને તરત મૂળાક્ષર થઈ જાય તેવા પ્રેસ કાળજે અક્ષરનો શબ્દ શબ્દ સાથે ચિત્ર એટલે કે સરસ મજાનું સંયોજન કરીને ચિત્ર નું મિશ્રણ કરીને સરસ મજાના મૂળાક્ષરોની ઓળખ થાય તેવી રેશનકાર્ડ ની રંગીન પીંછી તમામે તમામ કાર્ડ જેને પણ બનાવ્યા છે અદભુત તેમને બે હાથ જોડીને વંદન કરીએ તો પણ ઓછા પડે તેટલી મહેનત કરીને તૈયાર કરવામાં આવેલી છે તો તમામ વિદ્યાર્થીઓ નો ઉપયોગ કરી તે હેતુસર જ અહીં મૂકવાનો પ્રયત્ન કરવામાં આવેલું છે
No comments:
Post a Comment