હેલો મિત્રો કેમ છો ગુડ મોર્નિંગ આજે રવિવાર છે અને તમારા માટે એક અલગ જ અને વિચિત્ર પ્રકારની આ વાયરલ વિડીયો તમારા માટે લાવ્યા છીએ નીચે તેની માહિતી આપેલ છે આ વિડીયો અલગ જ અને ખતરનાક છે અમે આ વિડીયો સાથે લેવામાં આવ્યો છે અને તેની માહિતી પણ લેવામાં આવેલ છે નીચે તેની માહિતી ગુજરાતીમાં સંપૂર્ણ રીતે આપેલ છે અને વિડીયો પણ આપેલ જ છે
વિશાળકાય મગરને શ્વાન સમજી ખવડાવી રહ્યો હતો, અચાનક થયું એવું કે… -હિંમતવાળા જ જોવે આ વિડીયો

સૌ કોઈ જાણતા જ હોય છે કે, મગર(Crocodile) એક ભયંકર અને વિકરાળ શિકારી છે, જો કોઈ તેના શક્તિશાળી જડબામાં ફસાઈ જાય તો તેનું બચવું મુશ્કેલ છે. વાસ્તવમાં, આ ખતરનાક પ્રાણીનું જડબું એટલું શક્તિશાળી છે કે તે તેના શિકાર (Crocodile Attack)ને થોડી જ ક્ષણોમાં ફાડી શકે છે. જો કે, કેટલાક લોકો નસીબદાર હોય છે, જે તેના જડબામાં આવ્યા પછી પણ બચી જાય છે.
હાલમાં જ મગર સાથે સંબંધિત એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે.
વાસ્તવમાં, વીડિયોમાં બોટ પર બેઠેલો એક વ્યક્તિ વિશાળ મગરને માસ ખવડાવી રહ્યો છે. આ વિડિયો ખરેખર નબળા દિલના લોકો માટે નથી. કારણ કે આ જોયા પછી સારાના હૃદયના ધબકારા વધી શકે છે. જાણવા મળ્યું છે કે, આ વીડિયો ઈન્ડોનેશિયાનો છે.

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિ બોટ પર બેઠો છે અને એક વિશાળ મગરને ખવડાવી રહ્યો છે. ખરેખર મગરને જોઇને ખૂંખાર પ્રાણીઓ પણ પોતાનો રસ્તો બદલી લે છે. જયારે આ વ્યક્તિ તેને શ્વાન સમજી મગરને ખવડાવી રહ્યો છે. ખોરાક મેળવવા માટે મગર હોડીની ઉપર ચડવાનો પ્રયાસ કરે છે. પરંતુ આ પછી પણ વ્યક્તિના ચહેરા પર બિલકુલ ડર નથી અને તે સતત મગરને ખોરાક આપી રહ્યો છે.
મળતી માહિતી અનુસાર મગરનો આ ચોંકાવનારો વીડિયો Instagram પર earth.reel નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. એક દિવસ પહેલા શેર કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં લગભગ 27 હજાર વ્યૂઝ મળી ચૂક્યા છે. અને આ સંખ્યા સતત વધી રહી છે.
આ વીડિયો જોયા બાદ ઘણા યુઝરે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમાંથી એક યુઝરે લખ્યું છે કે, ‘આ માણસ નસીબદાર હતો કે મગરએ તેના પર હુમલો ન કર્યો.’ જ્યારે અન્ય એક યુઝર્સનું કહેવું છે કે, આવા પ્રાણીઓથી દૂર રહેવું સારું છે, કારણ કે તેઓ તેમને ગમે તેટલું ખવડાવતા હોય તો પણ તેઓ ક્યારેય મનુષ્યોના મિત્ર બની શકતા નથી.
મિત્રો તમને અહીં આ ક્રેડિટ લિંક અહીં નીચે આપેલ છે
આ વીડિયો જોયા બાદ ઘણા યુઝરે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમાંથી એક યુઝરે લખ્યું છે કે, ‘આ માણસ નસીબદાર હતો કે મગરએ તેના પર હુમલો ન કર્યો.’ જ્યારે અન્ય એક યુઝર્સનું કહેવું છે કે, આવા પ્રાણીઓથી દૂર રહેવું સારું છે, કારણ કે તેઓ તેમને ગમે તેટલું ખવડાવતા હોય તો પણ તેઓ ક્યારેય મનુષ્યોના મિત્ર બની શકતા નથી.
No comments:
Post a Comment