Search This Website

Saturday, 29 October 2022

મતદારયાદિ 2022 pdf ડાઉનલોડ :

 મતદારયાદિ 2022 pdf ડાઉનલોડ : 

ગામની મતદારયાદિ pdf ડાઉનલોડ: વોર્ડની મતદારયાદિ pdf  ડાઉનલોડ: તમારા ગામ શહેર અને બૂથ મુજબ ની નવી સુધારેલી મતદાર યાદી , PDF ફાઈલ માં ડાઉનલોડ કરો , ગુજરાત ગામ શહેર મતદાર યાદી 2022. ફોટોવાળી મતદારયાદિ 2022 પણ ઓનલાઇન મુકાઇ ગયેલ છે. Gujarat Election date 2022 Will be Declared in some days. Voter List gujarat 2022 વિધાનસભા ની ચુંટણી નજીક આવતી હોવાથી લોકો voter list 2022 pdf download કરતા હોય છે.

voter list 2022 pdf download

ગુજરાત ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની મતદાર યાદી ૨૦૨૨ જાહેર કરવામાં આવી છે. આ યાદી 

મુખ્ય ચૂંટણી અધિકારીની ઓફીસીયલ https://erms.gujarat.gov.in/ વેબસાઇટ પર ઉપલબ્ધ છે. 

આ મતદાર યાદીમાં જે નાગરિકોના નામ હશે તે તમામ નાગરિકો આવનારી ચૂંટણીમાં મતદાન કરી 

શકશે. દરેક નાગરિક કે જેની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ છે તેને મત આપવાનો અધિકાર છે. 

હવે નાગરિકોએ મતદાર યાદીમાં નામ તપાસવા માટે સરકારી કચેરીઓમાં જવાની જરૂરી નથી. 

ઘરેબેઠા તમારા ફોનમાથી પણ તમે તમારા ગામની મતદારયાદિ 2022 pdf અને તમારા વોર્ડની મતદારયાદિ 2022 pdf ડાઉનલોડ કરી શકો છો.

Read Alsoઆયુષ્માન ભારત કાર્ડ ડાઉનલોડ પ્રોસેસ/ આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરો ફોનમા

મતદારયાદિ-2022-pdf-ડાઉનલોડ
મતદારયાદિ-2022-pdf-ડાઉનલોડ

મતદારયાદિ 2022 મા નામ કેવી રીતે ચેક કરવું ?

તમારુ નામ તમે તમારા ગામ/વોર્ડની મતદારયાદિમા ઓનલાઈન કેવી રીતે તપાસી શકો છો ? આ માટે નીચેના સ્ટેપ ફોલો કરવા પડશે. How to check name in voter list 2022

Step : 1 સૌ પ્રથમ ચુંટણી કમીશનની ઓફીસીયલ વેબસાઇટ https://electoralsearch.in/ ખોલવાની રહેશે.

Step : 2 જેમા આ મુઅજ્બની વિગતો ભરો જેમ કે – નામ, DoB, રાજ્ય, જિલ્લો, વિધાનસભા મતવિસ્તાર

Step : 3 તમને કેપ્ચા કોડ માટે પૂછવામાં આવશે. તમારી સ્ક્રીન પર બતાવ્યા પ્રમાણે દાખલ કરો.

Step : 4 Search પર ક્લિક કરો.

No comments:

Post a Comment