રખડતા કુતરાનો ત્રાસ, શું છે કાયદો, શું છે ઉપાય
રખડતા કુતરાનો ત્રાસ,
દેશભરમાં ચર્ચાના વિષય બન્યો છે. કારણ એવું છે કે નોઈડામાં એક રખડતા કુતરાએ 9 મહિનાની બાળકીને ફાડી ખાધી અને ત્યારબાદ દેશભરમાં એક લોકજુવાળ ઉભો થયો અને ઠેર-ઠેર લોકો રસ્તા પર પણ ઉતરી આવ્યા હતા. તો શું છે આ સમગ્ર મામલો અને કાયદો પણ શું કહે છે તેના વિશે વિગતવાર જાણકારી મેળવવા ઈચ્છતા હોવ તો જુઓ Daily Dose
No comments:
Post a Comment