
આઈપીઓ: યુનિપાર્ટ્સ ઈન્ડિયા લિમિટેડ Uniparts india IPOઆઈપીઓ 2022: યુનિપાર્ટ્સ ઈન્ડિયા લિમિટેડનો ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે આઈપીઓ (Uniparts india IPO) લોન્ચ થવાનો છે. 835.61 કરોડ રૂપિયાનો આ ઈશ્યૂ 30 નવેમ્બર 2022 ના બોલી લગાવવા માટે ખુલશે અને 2 ડિસેમ્બર 2022 સુધી રોકાણ માટે ખુલ્લો રહેશે. બજાર વિશ્લેષકોના...