Search This Website

Tuesday, 10 January 2023

Gujarat CMO Office whatsapp No.




Gujarat CMO Office whatsapp No. / હવે ડાયરેકટ મુખ્યમંત્રી કાર્યાલય ને ફરીયાદ અરજી કરી શકસો. /જાહેર કર્યો whatsapp નંબર /જાણો સંપૂર્ણ પ્રોસેસ




Gujarat CMO Office whatsapp No. : નાગરિકોને કોઈને કોઈ નાની મોટી સમસ્યાઓ હોય છે. અનેકવાર એવુ બને છે કે લોકો કામ માટે સરકારી ઓફિસોના ધક્કા ખાતા હોય છે પરંતુ સમયસર કામ થતુ નથી અથવા તેમની અરજીનુ નિરાકરણ આવતુ નથી. આવામાં હવે ગુજરાતના મુખ્યમંત્રી સાથે ડાયરેક્ટ સંપર્ક કરી શકાય છે. હવે CMO કાર્યાલય ને સીધી ફરિયાદ/અરજી કરી શકાશે. લોકો મુખ્યમંત્રી કાર્યાલયનો સીધો સંપર્ક કરી શકે તે માટે WhatsApp નંબર જાહેર કરાયો છે.CM કાર્યાલય નો સીધો સંપર્ક થઇ શકે તે માટે જાહેર કરાયો વોટ્સએપ નંબર
7030930344 મુખ્યમંત્રી કાર્યાલય નો વોટ્સએપ નંબર જાહેર
લોકો વોટ્સએપના માધ્યમથી કરી શકશે ફરિયાદ/અરજી



Gujarat CMO Office whatsapp No.

Gujarat CMO Office whatsapp No.

CM કાર્યાલય દ્વારા જાહેર કરાયો વોટ્સએપ નંબર
મુખ્યમંત્રી કાર્યાલય ને સોશિયલ મીડિયા સાથે જોડી શકાય તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં CMO Office સાથે જોડાવવા એક વોટ્સએપ નંબર જાહેર કરાયો છે. જે whatsapp ના માધ્યમથી મુખ્યમંત્રી કાર્યાલયમા લોકો સીધા સંપર્ક કરી શકસે. જેના મારફતે વિવિધ રજૂઆતો, અરજી, ફરિયાદ સહિતની બાબતો મુખ્યમંત્રી સુધી પહોંચાડી શકાશે. મુખ્યમંત્રી કાર્યાલયના વોટ્સએપ નંબર પરથી ઓટો જનરેટેડ મેસેજ મળશે. Gujarat CMO Office whatsapp No 7030930344 જાહેર કરાયો છે.
સામી રીપ્લાય મળશે

મુખ્યમંમી કાર્યાલયમાં સંપર્ક, અરજી, ફરિયાદ સહિતની બાબતો પર વોટ્સએપ નંબરનો લોકો ઉપયોગ કરી શકશે. એટલુ જ નહિ, આ વોટ્સએપ નંબર પર સંપર્ક કરવાથી તમને સામે રીપ્લાય પણ મળશે. મુખ્યમંત્રી કાર્યાલયના વોટ્સ એપ નંબર પરથી ઓટો જનરેટેડ મેસેજ મળશે.
મુખ્યમંત્રી કરી રહ્યા છે ગ્રાઉન્ડ લેવલ પર વિઝીટ

થોડા દિવસ અગાઉ મુખ્યમંત્રી ભુપેંદ્ર પટેલે અમુક ગામોમા આંગણવાડી અને પંચાયતઘરની સરપ્રાઈઝ મુલાકાત કરી હતી. આ સાથે મુખ્યમંત્રીએ ત્યાના ગ્રામજનો સાથે પણ વાતચીત કરી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગ્રાઉન્ડ લેવલે સમસ્યા જાણવા ખુદ મેદાને ઉતર્યા હોય તેવું લાગી રહ્યુ છે. જેનો મુખ્ય હેતુ સમસ્યાઓને સમજવાનો અને સિસ્ટમને વધુ સરળ બનાવવાનો છે અને હવે નાગરિકો સાથે સિધો જ સંપર્ક સાધવા માટે તેમના મુખ્યમંત્રી ઓફીસનો વોટ્સએપ નંબર જાહેર કરાયો છે.
Home Page Click here
join our whatsapp Group for latest update Click here

FAQ’S વારંવાર પૂછાતા પ્રશ્નો

મુખ્યમંત્રી કાર્યાલયનો વોટસઅપ નંબર શું છે ?


Ans: મુખ્યમંત્રી કાર્યાલયનો વોટસઅપ નંબર 7030930344 છે.

No comments:

Post a Comment