Search This Website

Saturday, 4 February 2023

રીયલમી-કોકા કોલા સ્માર્ટફોન ટૂંક સમયમા 5G ફોન લોન્ચ થશે




રીયલમી-કોકા કોલા સ્માર્ટફોન ટૂંક સમયમા 5G ફોન લોન્ચ થશે





હેલો મિત્રો કેમ છો રીયલમી-કોકા કોલા સ્માર્ટફોન: થોડા સમય પહેલા કોકો કોલા કંપનીએ રીય્લમી સાથે મળીને 5G સ્માર્ટફોન લોંચ કરવાની જાહેરાત કરી હતી આજે તેની માહિતી અને ફોન વિષય જાણો

અને કોક કોલા ની બેક પેનલવાળો સ્માર્ટફોનનો ફોટો સોશિયલ મીડિયા પર જોવામળ્યો હતો ત્યારથી જ લોકોઅનેક પ્રકારનાં પ્રશ્નો કરી રહ્યા હતા કે, શું કોકો કોલા કંપની હવે સ્માર્ટફોન વેચશે? જાણો વિસ્તારમાં તેની ન્યૂઝ

અહીં વેબસાઈટ માંથી તેની સમ્પુણઁ માહિતી ન્યૂઝ અને સમ્પુણઁ માહિતી ગુજરાતી માં મળી જશે

શું કોકો કોલા કંપની કોઈ સ્માર્ટફોન કંપની સાથે કોલાબ્રેશન કરી રહી છે કે કેમ? આ તમામ પ્રશ્નોને લઈને યૂઝર્સ મૂંઝવણમાં હતા.

જાણો તે બધા પ્રશ્નોને ના જવાબ એક ઓફીસીયલ ટિઝર પરથી મળી ગયો છે.
 
રીયલમી-કોકા કોલા સ્માર્ટફોન



રીયલમી-કોકા કોલા સ્માર્ટફોન



રીયલમી કોકા કોલા સ્માર્ટફોનનું ટિઝર લોન્ચ

Realme એ અમુક દિવસો પહેલા Coca-Cola કંપની સાથે કોલાબ્રેશનમાં એક સ્માર્ટફોનનું ટિઝર લોન્ચ કર્યું હતું. અને આ ટીઝરનુ યુઝર્સને તમામ પ્રશ્નોનાં જવાબ મળી ગયા હતા.


આ સ્માર્ટફોન કોઇ નવુ મોડેલ નથી પણ તે ગયા વર્ષે લોન્ચ થયેલા Realme 10 Pro 5G સ્માર્ટફોનનું સ્પેશિયલ બહાર પાડેલુ એડિશન છે. આ સ્પેશિયલ એડિશન 10 ફેબ્રુઆરીનાં રોજ લોન્ચ થનાર છે




આ સ્માર્ટફોનનાં અમુક ફોટોઝ પણ જાહેરકરવામાં આવ્યા છે. આ સ્માર્ટફોનમાં ડ્યુઅલ ટોન વાળી ડિઝાઈન પણ જોવા મળશે.

તે સિવાય તેને Coca-Cola કંપની ની બ્રાન્ડિંગ પણ મળશે. જો કે, કંપનીએ સ્પેસિફિકેશન્સ વિશે પણ કોઈ ઓફીસીયલ નિવેદન બહાર પાડ્યું નથી.


સ્માર્ટફોન 10 ફેબ્રુઆરીનાં રોજ 12:30 વાગ્યે લોન્ચ થનાર છે પરંતુ તેની કોઈ કિંમત વિષય માં માહિતી કોઈ નથી આવી




Realme 10 Pro 5G ફોન સ્પેસિફિકેશન


Talking about the specifications of this phone, there is a possibility that the company will not bring any change in the old specifications of this smartphone, only the design and look of the phone will be changed.

So if we talk about Realme 10 Pro 5G, then you will get a 6.72 inch IPS LCD screen, which supports full HD+ resolution. This screen supports 120Hz refresh rate.

 


Users will get a dual rear camera setup in this smartphone, the primary lens of which will be 108MP. Its secondary lens is a 2MP macro camera. Ultra wide angle lens is not provided in this smartphone. Qualcomm Snapdragon 695 processor has been provided in this smartphone.


It will have 8 GB of RAM and 128 GB of storage. This smartphone has a 5000 mAh battery, which supports a 33W charger. The smartphone runs on Realme UI based on Android 13. The price of the 6 GB RAM variant of this smartphone starts from ₹ 18,999. The price of Coca-Cola Edition is subject to change.

No comments:

Post a Comment