Pages

Search This Website

Monday, 20 February 2023

Complaints of irregularity, negligence, misconduct or any other type of malpractice to the educational employees



Complaints of irregularity, negligence, misconduct or any other type of malpractice to the educational employees

આજે 15મી વિધાનસભાનું પ્રથમ બજેટ, નાણામંત્રી કનુ દેસાઈ બીજીવાર બજેટ રજૂ કરશે




Image : Twitter

ગાંધીનગર, 24 ફેબ્રુઆરી 2023, શુક્રવાર

આજે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ વિધાનસભામાં બજેટ રજૂ કરશે. રાજ્યના દરેક સમાજના લોકોની નજર આ બજેટ પર રહેશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજય મેળવ્યા બાદ શાશક પક્ષનું આ પહેલુ અને નાણામંત્રીનું બીજુ બજેટ છે. આ વર્ષે બજેટમાં 18થી 20 ટકા જેટલો વધારો થવાની સંભાવના છે.  

 આ બજેટ પર લોકોની અપેક્ષા રહેશે

આજે 15મી વિઘાનભાનું પ્રથમ બજેટ વિધાનસભાગૃહમાં રજૂ થશે. રાજ્યના નાણામંત્રી વિધાનસભામાં બીજીવાર બજેર રજૂ કરશે ત્યારે રાજ્યના ખેડૂતો, મહિલાઓ, યુવાનો માટે શું નિર્ણયો લેવામાં આવે તેની પર નજર રહેશે. આ બજેટમાં પ્રવાસન તેમજ ટુરીઝમ માટે વિશેષ બજેટ ફાળવવામાં આવી શકે છે. આ ઉપરાંત વિધાનસભામાં જંગી બહુમતી જીત મળ્યા બાદ લોકોની અપેક્ષા પણ આ બજેટ પર ઘણી છે. ગત વર્ષે રાજ્યનું બજેટ 2.27 કરોડનું હતું. આ વર્ષે બડેટમાં વધારો થવાની શક્યતાઓ છે. આ વર્ષનું બજેટ 2 લાખ અને 50 હજાર કરોડ કરતા પણ વધારે રહેવાની શક્યતા છે. સરકાર પાસેથી લોકોને શું રાહત મળશે તેના પર સૌની નજર રહેશે.

 


સંદેશ ન્યુઝ લાઈવ જોવા માટે અહીં ક્લિક કરો


Subject:- Complaints of irregularity, negligence, misconduct or any other type of malpractice to the educational employees working in Government/Granted Primary Institutions during their duty,







Gujarat Budget: 15મી વિધાનસભા બજેટમાં થયેલી મહત્વની જાહેરાતો


♦️ *ગુજરાત બજેટ 2023 | શિક્ષણ વિભાગ માટે કુલ 43 હજાર 651 કરોડ રૂપિયાની ફાળવણી*

♦️ આઠ નહીં હવે 12માં ધોરણ સુધી મફત શિક્ષણ: ગુજરાતનાં બજેટમાં મોટી જાહેરાત, આ વિદ્યાર્થીઓને મળશે લાભ

♦️ આદર્શ નિવસી શાળા માટે 667 કરોડની જોગવાઈ, 10 નવી રક્ષા શક્તિ સ્કુલ શરુ કરાશે.

♦️ 20 હજાર શાળાઓમાં 50 હજાર નવા ઓરડા બનાવશે સરકાર

♦️ યુવાનોની કૌશલ્યની તાલીમ માટે 48 કરોડની જોગવાઈ

♦️મિશન સ્કુલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત માળખાકિય અને અન્ય સુવિધાઓ માટે ૩૧૦૯ કરોડની જોગવાઇ.

♦️ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ ૬ થી ૧૨ સુધીનું શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત શિક્ષણ વિનામૂલ્યે મળે તે માટે સામાજિક ભાગીદારી સાથે ઉચ્ચસ્તરીય સુવિધા ધરાવતી ૪૦૦ જ્ઞાનસેતુ ડે સ્કૂલ્સ માટે કુલ ૬૪ કરોડની જોગવાઈ. 

♦️ સૈનિકશાળાઓ સમકક્ષ ૧૦ રક્ષાશક્તિ સ્કૂલ્સ શરૂ કરવા માટે ૫ કરોડની જોગવાઇ. 

♦️ સરકારી શાળાઓની માળખાગત સુવિધાઓની જાળવણી માટે ૧૦૯ કરોડની જોગવાઈ. 


💥🔴Gujarat Budget: 15મી વિધાનસભા બજેટમાં થયેલી મહત્વની જાહેરાતો
⬇️⬇️⬇️⬇️⬇️

*જુઓ સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં તેમજ લાઈવ*

20 હજાર નવી કોમ્પ્યુટર લેબ ઉભી કરાશે

ઓનલાઇન શિક્ષણનો વ્યાપ વધારવા ડિજિટલ લાઇબ્રેરીની રચના કરવામાં આવશે

આજે 15મી વિધાનસભાનું પ્રથમ બજેટ રજુ કરવામાં આવ્યું છે. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ આજે બીજીવાર બજેટ રજૂ કરી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજય મેળવ્યા બાદ શાસક પક્ષનું આ પ્રથમ બજેટ છે.

15મી વિધાનસભા બજેટમાં થયેલી મહત્વની જાહેરાતો 

શ્રમિકોને ભોજન આપતી યોજનોના વિસ્તાર કરવાનાં આવશે. 

વિધવા સહાય, વૃદ્ધ પેન્શનમાં વધારો કર્યો હતો, પ્રવાસન થકી રોજગારી સર્જન કરવાનું સરકારનું લક્ષ્યાંક છે

અન્નપુર્ણા શ્રમિક યોજનાના 150 નવા કેન્દ્રો શરુ કરાશે

મુખ્યમંત્રી આદિજાતી ઉત્કર્ષ યોજના જાહેર કરવામાં આવી છે

સ્વાસ્થ્યની વીમાની મર્યાદા પાંચથી વધારી 10 લાખ કરવામાં આવી છે. 

20 હજાર નવી કોમ્પ્યુટર લેબ ઉભી કરાશે.

ઓનલાઇન શિક્ષણનો વ્યાપ વધારવા ડિજિટલ લાઇબ્રેરીની રચના કરવામાં આવશે 

કેશોદ એરપોર્ટ વિસ્તરણ કરવામાં આવશે અને દ્વારકામાં નવા એરપોર્ટ બનવાની જાહેરાત કરવામાં આવી છે.

રાજ્યમાં નવી 198 એમ્બ્યુલન્સ માટે 55 કરોડ ફાળવાશે.

મહીસાગર, ડાંગમાં નવી મેડિકલ કોલેજની સ્થાપના થશે

 ધોલેરામાં દેશના પહેલા સેમિકંડક્ટર પ્લાન્ટની જાહેરાત કરવામાં આવી છે.

સૌથી વધુ બજેટ શિક્ષણ વિભાગને ફાળવાયુ

રાજ્યની 6 હજાર પ્રાથમિક શાળામાં શાળા સહાયકો ઉપલબ્ધ કરાવવા માટે સરકાર દ્વારા 87 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

 નાણામંત્રીએ 400 જ્ઞાન સેતુ ડે સ્કૂલ માટે 64 કરોડની જોગવાની જાહેરાત કરી છે.

મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ માટે 3109 કરોડ તેમજ પ્રાથમિક શાળામાં RTE એક્ટ હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રાઈવેટ શાળામાં અભ્યાસ માટે 50 કરોડની જોગવાઇ કરવામાં આવી છે જ્યારે ડિજિટલ લર્નિંગને પ્રોત્સાહન આપવા માટે 401 કરોડ ફાળવવામાં આવ્યા છે.





૧૭ નવેમ્બર 1999 માં યુનેસ્કોની સામાન્ય સભામાં તારીખ 20 ફેબ્રુઆરીને ‘વિશ્વ માતૃભાષા
દિન’ તરીકે ઉજવવાનો એક ઠરાવ પસાર થયો હતો તે પછી સને 2000 થી દર વર્ષે વિશ્વ સંસ્થા આ દિવસને



‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન’ તરીકે ઉજવી રહી છે. આ ઉજવણી પાછળનો મુખ્ય હેતુ એ રહ્યો છે કે વિશ્વના
દરેક દેશ આ દિવસે પોતપોતાની માતૃભાષાનું ગૌરવ ગાય અને તેની જાળવણી કરે તથા તેના સંવર્ધન માટે
વિવિધ સભાઓ અને વિભિન્ન કાર્યક્રમોનું આયોજન કરે. અને એ રીતે ભાષા સાહિત્ય અને જે તે સંસ્કૃતિની
વિવિધતાને સન્માન અને પ્રોત્સાહન મળે



આજે વિશ્વમાં સાતેક હજાર ભાષાઓ બોલાય છે ભારતના ૧૨૫ કરોડ લોકો કુલ ૪૨૭ જેટલી
ભાષા સાથે વિવિધ બોલીઓ બોલે છે હાલમાં ભારતમાં ૨૨ જેટલી ભાષાઓને બંધારણીય માન્યતા મળી છે


જેમાં માતૃભાષા ગુજરાતીની પણ ગણના થઇ છે.
આ દિનવિશેષની ઉજવણીના મૂળમાં ઈસવીસન 1952 ની ૧૨ મી ફેબ્રુઆરીએ બાંગ્લાદેશમાં
બનેલી એક ઘટના જવાબદાર છે આ ઘટનામાં ચાર યુવાનો માતૃભાષા માટે લડતાં-લડતાં શહીદ થઈ ગયા
હતા તેઓ પોતાની માતૃભાષા બંગાળીના ઉપયોગના અધિકાર માટે ઢાંકા યુનિવર્સિટીના યુવાન વિદ્યાર્થીઓએ
આંદોલન કર્યું હતું ને એ ચારેય યુવાનો ગોળીબારમાં શહીદ થઈ ગયા હતા તે પછી 21 ફેબ્રુઆરી 1971માં
બાંગ્લાદેશે યુનેસ્કોને માતૃભાષા દિન’ તરીકે ઉજવવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો, જેને વિશ્વના કુલ ૨૦ દેશોએ
ટેકો આપ્યો હતો.

💥🔴 *રૂપિયા 5000નું ઇન્વેસમેન્ટ કરો અને સાઈડ બિઝનેસ કરી શકો છો..જે મિત્રોને રસ હોય તે મિત્રો નીચેની લીંકથી રજીસ્ટ્રેશન કરાવી શકે છે ત્યારબાદ આગળની પ્રોસેસ માટે વિડિયો નંબર 1 અને વિડીયો 2 અને વીડિયો 3 ખાસ જોઈ લેશો એટલે તમામ બિઝનેસ નો આઈડિયા તમને ખ્યાલ આવી જશે*


👆🏻👆🏻👆🏻 *સૌપ્રથમ નવા મિત્રોને વિનંતી કે રજીસ્ટ્રેશન કરાવી લેશો..*
ગુજરાતીમાં માહિતી જાણવા⬇️⬇️

રજીસ્ટ્રેશન કરાવ્યા પછી કેવી રીતે 5,000 નું રિચાર્જ કરાવીને assetમાં જમા થાય તેની માહિતી⬇️⬇️⬇️⬇️⬇️⬇️
💥 *વિડિયો નંબર 1*
⬇️⬇️

5000 નું રિચાર્જ કરાવ્યા પછી UOS ઓફિસિયલ ગ્રુપમાં દરરોજ મેસેજ આવે તો કેવી રીતે ફોલોઅપ લેવું તેની માહિતી⬇️⬇️⬇️

💥 *વિડિયો નંબર 2*

એપ અથવા asset માં પૈસા જમા થાય તો કેવી રીતે બેંકમાં ટ્રાન્સફર કરવા તેની માહિતી⬇️⬇️
💥 *વિડીયો* નંબર 3

◆ હવે વાત કરીએ ખાસ અગત્યની.. રિચાર્જ કરાવ્યા પછી કેવી રીતે whatsapp ગ્રુપમાં એડ થવું તો મિત્રો તમે એપ્લિકેશન અથવા ઓનલાઇન લોગીન કરીને 

 *સ્ટેપ 1:- રિચાર્જ કરાવ્યા પછી સર્વિસમાં જવું* 

 *સ્ટેપ 2:-  whatsapp માં મેસેજ કરી દેવો તમારો ID આઈડી અને તમારું ટ્રાન્જેક્શન સ્ક્રીનશોટ અથવા asset વોલેટ ss👍🏻* and  send message *Send me ur Group whatsapp link* આ પ્રકારના મેસેજ કરી દેવું અને તમારો બિઝનેસ શરૂ થઈ જશે રોજે રોજ 8:00 વાગે રાતે એલર્ટ રહેવું ગ્રુપમાં મેસેજ આવશે👍🏻

👉🏻 બીજી અન્ય વધુ માહિતી મેળવવા માટે મુલાકાત લો⬇️⬇️


difficulty books to each child depending on their reading level.

*શિક્ષણ વિભાગ માટે કુલ ₹૪૩,૬૫૧ કરોડની જોગવાઇ*

દરેક વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ પાયાની જરૂરિયાત છે. શિક્ષણના દરેક તબક્કે માળખાગત સગવડો સુદ્રઢ કરવા, નવતર ટેકનોલોજીનો ઉપયોગ કરવા તેમજ શિક્ષણમાં ગુણવત્તા લાવવા માટે સરકાર પ્રયત્નશીલ છે. વિદ્યાર્થીઓના શિક્ષણકાળમાં વધારો કરવો એ વૈશ્વિક તકોનો વધારે સારી રીતે લાભ લઇ શકે તે માટે જરૂરી છે. બદલાતી ટેકનોલોજીના પરિવેશમાં અનુકૂલન સાધી શકે તે માટે શિક્ષણ સંસ્થાઓમાં જરૂરી સગવડો આપી નવતર અભ્યાસક્રમો શરૂ કરવા સરકારે આયોજન કરેલ છે.   

*પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ*

મિશન સ્કુલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત માળખાકિય અને અન્ય સુવિધાઓ માટે `૩૧૦૯ કરોડની જોગવાઇ.
પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ ૬ થી ૧૨ સુધીનું શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત શિક્ષણ વિનામૂલ્યે મળે તે માટે સામાજિક ભાગીદારી સાથે ઉચ્ચસ્તરીય સુવિધા ધરાવતી ૪૦૦ જ્ઞાનસેતુ ડે સ્કૂલ્સ માટે કુલ `૬૪ કરોડની જોગવાઈ. 
સૈનિકશાળાઓ સમકક્ષ ૧૦ રક્ષાશક્તિ સ્કૂલ્સ શરૂ કરવા માટે `૫ કરોડની જોગવાઇ. 
સરકારી શાળાઓની માળખાગત સુવિધાઓની જાળવણી માટે `૧૦૯ કરોડની જોગવાઈ. 
અંદાજે ૬ હજાર મોટી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની વહીવટી કામગીરીનું ભારણ ઓછું કરવા તેમજ શાળાઓમાં આવેલ માળખાકિય સગવડોનું સુવ્યવસ્થિત સંચાલન સુનિશ્ચિત કરવા માટે શાળા સહાયકો ઉપલબ્ધ કરાવવા માટે `૮૭ કરોડની જોગવાઈ.
ધોરણ ૧ થી ૮ માં RTE યોજના હેઠળ અભ્યાસ કરેલ હોય તેવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ ૮ પછી પણ ખાનગી શાળામાં અભ્યાસ કરી શકે તે માટે `૨૦ હજારનું શાળા વાઉચર આપી સહાય કરવા `૫૦ કરોડની જોગવાઈ.
સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ પ્રાથમિક શાળા તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોને સમયસર અને કેશલેસ તબીબી સુવિધા મળી રહે તે માટે હેલ્થ કાર્ડ આપવાનું આયોજન.


*ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ*


ઉચ્ચ શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અને સારી ગુણવત્તાના સંશોધનને પ્રોત્સાહન આપતી શોધ યોજના સહિતની વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓ માટે `૩૯૦ કરોડની જોગવાઈ.
ગુણવત્તાયુક્ત શિક્ષણ, રિસર્ચ અને ઇનોવેશન, કૌશલ્ય વિકાસ, ટીચર્સ ટ્રેનિંગ તથા વિવિધ અભ્યાસક્રમોના ગુજરાતી ભાષાંતર તેમજ તેને લગતી પ્રવૃત્તિઓ અને ટેક્નોલોજી આધારિત ડિજિટલ લર્નિંગને પ્રોત્સાહન આપવા વિવિધ સવલતો પૂરી પાડવા `૪૦૧ કરોડની જોગવાઇ.
ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણના તાબા હેઠળની સંસ્થાઓમાં ચાલુ બાંધકામ તેમજ મરામતનાં ચાલુ કામો તથા આઇ.ટી. ઉપકરણો માટે `૧૬૯ કરોડની જોગવાઈ.
નવી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ શરૂ કરવા તેમજ હયાત સંસ્થાઓમાં માળખાકિય સુવિધાઓ અને આઈ.ટી. ઉપકરણો ઉપલબ્ધ કરાવવા `૧૫૦ કરોડની જોગવાઈ.    
યુવાનોની સ્ટાર્ટ-અપ સહિતની સર્જનાત્મક ક્ષમતામાં વૃદ્ધિ માટે સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ અને ઈનોવેશન પોલિસી-૨.૦ અને યુવાનોના આઇડિયાને માઇન્ડ-ટુ-માર્કેટ પહોંચાડવા ઈનોવેશન હબ (i-Hub) ખાતે પ્રોટોટાઇપિંગ ડેવલપમેન્ટ સેન્ટર માટે `૭૦ કરોડની જોગવાઈ.
રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં વિવિધ માળખાકિય સુવિધાઓના સુદ્રઢીકરણ માટે `૬૪ કરોડની જોગવાઈ. 
ઇમર્જીંગ ટેકનોલોજીના ક્ષેત્રે સેન્ટર ઓફ એક્સેલન્સ (CoEs)ની સ્થાપના માટે `૪૦ કરોડની જોગવાઈ.
ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા નાગરિકો તરફથી કોલેજો-યુનિવર્સિટીમાં માળખાકિય સુવિધાઓ, આઈ.ટી.ના ઉપકરણો વગેરે માટે લોકભાગીદારીના ધોરણે સહાય પૂરી પાડવા `૩૫ કરોડની જોગવાઈ.
ઉચ્ચ શિક્ષણમાં સર્વગ્રાહી સમિક્ષા કેન્દ્રનો પ્રારંભ કરવા `૩૦ કરોડની જોગવાઇ. 
IITRAM-અમદાવાદની વિવિધ જરૂરિયાત અન્વયે સહાયક અનુદાન પેટે `૧૮ કરોડની જોગવાઈ. 
સાયબર-ક્રાઇમ, સાયબર-ફ્રોડ અને મોબાઇલ એડીક્શન જેવી અનિચ્છનીય પ્રવૃત્તિઓથી યુવાનોને બચાવવા અને સાયબર અવેરનેસ થકી તેઓની સર્જનાત્મક ક્ષમતામાં વૃદ્ધિ થાય તે હેતુથી કોલેજોમાં કવચ (સાયબર-સિક્યોરિટી અવેરનેસ એન્ડ ક્રિએટિવ હેન્ડહોલ્ડિંગ) કેન્દ્રની સ્થાપના માટે 
`૬ કરોડની જોગવાઈ. 
સર્વસમાવેશક શિક્ષણને ઉત્તેજન આપવાના હેતુસર દિવ્યાંગ વિદ્યાર્થીઓને વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા `૫ કરોડની જોગવાઈ. 
STEM(સાયન્સ, ટેક્નોલોજી, એન્‍જિનીયરીંગ એન્ડ મેથેમેટીક્સ) તેમજ વ્યવસાયિક શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે SWAYAM સર્ટીફીકેટ સ્કોલરશીપ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને ઓનલાઈન કોર્સિસમાં ભાગ લેવાના પ્રોત્સાહન હેતુ `૫ કરોડની જોગવાઈ.





મહત્વપૂર્ણ લિંક

વિશ્વ માતૃભાષા દિવસ જીવંત પ્રસારણ જોવા માટે અહીં ક્લિક કરો
વિશ્વ માતૃભાષા દિવસની ઊજવણી કરવા બાબત 2023નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો




Important Link




વિશ્વ માતૃભાષા દિન વિશેષ ઉપયોગી માહિતી




Pdf 1 માતૃ ભાષાનું મહત્વ ડાઉનલોડ કરો અહીં






Pdf 2 માતૃભાષા ગૌરવ માહિતી ડાઉનલોડ કરો અહીં








Pdf 3 કવિ અને લેખક પરિચય ડાઉનલોડ કરો અહીં










Pdf 4 ભાષા મારી ગુજરાતી ડાઉનલોડ કરો અહીં










ગુજરાતી આપણી માતૃભાષા છે તેનું મહત્વ માતાના દૂધ જેટલું કીંમતી ગણાય છે.
એવું કહેવાય છે જે બાળકને જે ભાષામાં સપના આવે એટલે સ્વપ્નમાં જે ભાષાનો વ્યવહાર થતો હોય એ જ
શિક્ષણના માધ્યમની ભાષા હોવી જોઈએ. માના પ્રેમ અને માતૃત્વ પછી બીજી મહત્વની ઘટના હોય તો તે
માતૃભાષા છે જે ભાષામાં બાળક રડે એ ભાષામાં બાળક ભણે તો જ એ ખુલે અને ખીલે.
કવિવર ટાગોર કહે છે કે અંગ્રેજી શિક્ષણના પહેલા જ કોળિયે બાળકના બત્રીસે દાંત હલી ઊઠે
છે મોંમા જાણે કે ધરતીકંપ થાય છે તેથી સંયુક્ત રાષ્ટ્રોના માનવ અધિકાર અંગેના ઘોષણાપત્રમાં જાહેર
કરવામાં આવ્યું છે કે બાળકને માતૃભાષામાં શિક્ષણ મેળવવાનો અધિકાર છે આપણા ભારતીય બંધારણ પણ
પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં મેળવવું ને મૂળભૂત અધિકાર ગણ્યો છે
એક સર્વે મુજબ ગુજરાતમાં અંગ્રેજી માધ્યમમાં ભણતા ચારથી ચૌદ વર્ષના ગુજરાતી
બાળકોનો માનસિક વિકાસ રૂંધાય છે તેઓ અશક્તિથી પીડાય છે, તેમનામાં લોહીની ઉણપ, ચીડિયો સ્વભાવ,
શરીરનો નબળો બાંધો, ચશ્માના નંબર વધી જાય તેવા લક્ષણો ખૂબ જોવા મળે છે
જગતના જે દેશોમાં બાળકો પોતાની માતૃભાષા દ્વારા જે ભણે છે તે દિવસોના અંગે કોઈ ચર્ચા પણ
થતી નથી જે બાળકોને કલાપી કે મેઘાણીની કવિતાઓ, ધૂમકેતુની વાર્તાઓ, નરસિંહ મહેતાના ભજનો ખબર
જ નથી કે તેને ગાતા આવડતું નથી તે અનાથ છે. ગાંધીજીની ‘સત્યના પ્રયોગો, આત્મકથા જેવા પુસ્તકો
વાંચ્યા નથી તે પણ અનાથ છે આજે આપણે કલ્ચરથી કપાઈ ગયા છીએ. જેની ભાષા નાશ પામે છે તેની
સંસ્કૃતિ પણ નાશ પામે છે ભાષા મરે તે સાથે પ્રજાની આગવી ઓળખ પણ નષ્ટ થતી જાય છે માટે
માતૃભાષામાં શિક્ષણ અનિવાર્ય છે
જેના દ્વારા આપણે આપણી ભારતીય સંસ્કૃતિના વારસાને પામી શકીએ અને આપણી સંવેદનશીલતાને
અભિવ્યક્ત કરી શકીએ તે જ સાચી માતૃભાષા.








Important Link




વિશ્વ માતૃભાષા દિન વિશેષ ઉપયોગી માહિતી








Pdf 1 માતૃભાષાનું મહત્વ ડાઉનલોડ કરો અહીં








Pdf 2 માતૃભાષા ગૌરવ માહિતી ડાઉનલોડ કરો અહીં








Pdf 3 કવિ અને લેખક પરિચય ડાઉનલોડ કરો અહીં










Pdf 4 ભાષા મારી ગુજરાતી ડાઉનલોડ કરો અહીં

For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment