Talati hall tickit
તલાટી પરીક્ષાની સંભવિત તારીખ જાહેર, હસમુખ પટેલે ટ્વીટ કરી આપી જાણકારી

Talati Exam Center : તલાટી પરીક્ષા કેન્દ્રોમાં કરાયો ફેરફાર, જાણો તમારું પરીક્ષા કેન્દ્ર તો નથી બદલ્યું ને!..
તલાટી પરીક્ષા કેન્દ્રોમાં કરાયો ફેરફાર નોટીફિકેશન
ઉમેદવારોના બેઠક નંબર કોલલેટરમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્રનું નામ અને સરનામું પરીક્ષા કેન્દ્રનું ખરેખર સરનામું
100802061 to 100802300 (240 ઉમેદવારો) મયુરહિર્સ એચિવર્સ ઇન્ટરનેશનલ સ્કુલ, (ચાણક્ય વિધાલય)
૯/૧૦, પુરૂષોતમ પાર્ક, ઝાંસીની રાણી સર્કલ, સુભાનપુરા, વડોદરા મયુરહિર્સ એચિવર્સ ઇન્ટરનેશનલ સ્કુલ, સીલ્વર રોક, એપાર્ટમેન્ટ, વિશાખા પાર્ક, રાજેશ ટાવર રોડ, સુભાનપુરા, વડોદરા

હોલ ટીકીટ ડાઉનલોડ કરવા અંગે નોટીફીકેશન અહિં ક્લીક કરો.
હોલ ટીકીટ (કોલ લેટર) ડાઉનલોડ લીંક અહિં ક્લીક કરો
જિલ્લાવાઇઝ હેલ્પલાઇન નંબર અહિં ક્લીક કરો
તલાટી પરીક્ષાની સંભવિત તારીખ જાહેર : પંચાયત સેવા પસંદગી બોર્ડ તલાટીની લેખિત પરીક્ષા 23 એપ્રિલના રોજ અખાત્રીજનો તહેવાર હોઈ ઉમેદવારોને વાહન વ્યવહારની મુશ્કેલી ન પડે તે હેતુથી તલાટીની પરીક્ષા 30 એપ્રિલના રોજ લેવા માટે જિલ્લાઓમાંથી કેન્દ્રોની ઉપલબ્ધતાની માહિતી મંગાવવામાં આવેલ છે. વિગતો ઉપલબ્ધ થયા બાદ તારીખ જાહેર કરવામાં આવશે.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

તલાટી પરીક્ષાની સંભવિત તારીખ જાહેર

પોસ્ટનું નામ તલાટી કમ મંત્રી
સંભવિત તલાટી પરીક્ષા તારીખ 30 એપ્રિલ 2023 – સંભવિત તારીખ
જોબનો પ્રકાર ગુજરાત સરકારી નોકરીઓ
કોલ લેટર ડાઉનલોડ વેબસાઇટ ojas.gujarat.gov.in
સત્તાવાર વેબસાઇટ http://gpssb.gujarat.gov.in/
હસમુખ પટેલે ટ્વીટ કરી આપી જાણકારી
ગુજરાત તલાટી અભ્યાસક્રમ 2023
તલાટી પરીક્ષા 2022 માટેનો અભ્યાસક્રમ અહીં આપવામાં આવ્યો છે, તમે OMR આધારિત પરીક્ષા સાથે તમારા પેપર્સ પૂર્ણ કરવા માટેના પ્રશ્નોની કુલ સંખ્યા, કુલ સંખ્યા અથવા ગુણ અને કુલ સમય ચકાસી શકો છો. તમારે અહીં આપેલા મર્યાદિત સમય ગાળામાં તમારી પરીક્ષા પૂર્ણ કરવાની રહેશે.
પ્રશ્નની કુલ સંખ્યા – 100
પરીક્ષાનો કુલ સમય – 1 કલાક.
કુલ ગુણ – 100
વિષય મુજબનું વજન (1) સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન* – 50 ગુણ
(2) ગુજરાત ભાષા અને વ્યાકરણ- 20 ગુણ
(3)અંગ્રેજી ભાષા અને વ્યાકરણ – 20 ગુણ
(4) સામાન્ય ગણિત. – 10 માર્ક્સ શોર્ટકોડ
મહત્વપૂર્ણ લિંક :
GPSSB જુનિયર ક્લાર્કની સત્તાવાર વેબસાઇટ http://gpssb.gujarat.gov.in/
હસમુખ પટેલનું ટ્વીટ અહીં ક્લિક કરો
તલાટી પરીક્ષાની સંભવિત તારીખ જાહેર
No comments:
Post a Comment