Pages

Search This Website

Sunday, 9 April 2023

ડિજિટલ ગુજરાત પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરો માત્ર 3 જ સ્ટેપમાં 2023 | Digital Gujarat Portal Registration

ડિજિટલ ગુજરાત પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરો માત્ર 3 જ સ્ટેપમાં 2023 | Digital Gujarat Portal Registration



Digital Gujarat Portal Registration 2023: ડિજિટલ ગુજરાત પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરો માત્ર 3 જ સ્ટેપમાં ગુજરાત માં સરકાર દ્વારા ડિજિટલ ક્રાંતિ લાવવા માં આવી રહી છે. હવે બધી જ યોજનાઓ અને સેવાઓ ઓનલાઇન કરવામાં આવી રહી છે. હવે Digital Gujarat Portal પર બધી જ સેવાઓ જેમ કે , આવકનો દાખલો કઢાવવો, જન્મ પ્રમાણપત્ર કઢાવવું , રેશન કાર્ડ માં નામ કમી કરાવવું નામ , digital gujarat scholarship 2023-24, નામ જોડવું આ બધી સેવાઓ નો લાભ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર રજીસ્ટ્રેશન (Digital Gujarat Portal Registration) કરાવી ને ઘરે બેઠા બેઠા લઇ શકો છો. Digital Gujarat Login કરવા માટે રજીસ્ટર મોબાઈલ નંબર ની જરૂર પડશે એટલે digitalgujarat.gov.in login પર રજીસ્ટ્રેશન કરતી વખતે તમારો જ નંબર વાપરવો.


Digital Gujarat Portal Registration 2023
પોસ્ટ નું નામ ડિજિટલ ગુજરાત પોર્ટલ
સેવાઓ ગુજરાત સરકાર ની ડિજિટલ સેવાઓ
વર્ષ 2023
વેબ સાઇટ નું નામ https://www.digitalgujarat.gov.in

Digital Gujarat Portal Registration/Login

ડિજિટલ ગુજરાત પોર્ટલ માં રજીસ્ટ્રેશન કરવા માટે આટલી વસ્તુ ની જરૂર પડશે .મોબાઈલ નંબર
Email

તમે ગુજરાતમાં છો અને બધી જ યોજનાઓ નો લાભ લેવા માંગતા હોય તો Digital Gujarat Portal Citizen Login બનાવવું જરૂરી છે. નીચે સ્ટેપમાં માહિતી આપી છે કે Digital Gujarat Portal Registration કેવી રીતે કરી શકાય.
સ્ટેપ 1. ડિજિટલ ગુજરાત પોર્ટલ ની મુલાકાત લો

સૌ પ્રથમ ગુગલમાં સર્ચ કરો ડિજિટલ ગુજરાત પોર્ટલ. જેમાં પહેલા નંબર પર ક્લિક કરો https://www.digitalgujarat.gov.in/.
સ્ટેપ 2. રજિસ્ટ્રેશન

કોર્નર પર બતાવેલ રજીસ્ટર ઓપશન પર ક્લિક કરો (ભાષા પણ બદલી શકો છો ) .નવું પેજ ખુલશે તેમાં તમે તમારી ઇમેઇલ અને મોબાઈલ નાખો પછી પાસવૉર્ડ સેટ કરવાનો આવશે . password નાખ્યા પછી કેપ્ચા કોડ નાખવાનો રહેશે .
સ્ટેપ 3. સબમિટ કરો

તમારી details નાખ્યા પછી સેવ બટન પર ક્લિક કરો. તમારા રજીસ્ટર નંબર પર OTP આવશે.

હવે તમારું રજીસ્ટ્રેશન કમ્પ્લેટ થઇ ગયું છે . ડિજિટલ ગુજરાત પોર્ટલ દ્વારા તમે 70 થી વધારે સેવાઓ નો લાભ લઇ શકો છો.
Digital Gujarat Portal All online services

ડિજિટલ ગુજરાત વેબસાઈટ અને એપ્લિકેશન પર નીચે મુજબની સેવાઓનો લાભ લઇ શકો છો.જાતિ નો દાખલો
આવકનો દાખલો
રેશન કાર્ડ નામ સુધારણા
નોન – ક્રીમીલેયર સર્ટિફિકેટ
નવા રેશન કાર્ડ માટેની એપ્લિકેશન
રેશન કાર્ડ માં નામ કમી કરાવવું
રેશન કાર્ડ માં સરનામું બદલવું
ડોમિસાઇલ સર્ટિફિકેટ
મેરેજ ફંકશન માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન
એસસી કાસ્ટ સર્ટિફિકેટ
સીનીઅર સિટીજન સર્ટિફિકેટ
Widow સર્ટિફિકેટ
વારસાઈ નો દાખલો
કેરેક્ટર સર્ટિફિકેટ

બીજી ઘણી સેવાઓ છે જેનો લાભ તમે Digital Gujarat Portal દ્વારા લઇ શકો છો .



Digital Gujarat Portal Click here

For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment