
સરકારની મદદથી શરૂ કરો બિઝનેસ, સરળતાથી મેળવો 50 લાખ સુધીની લોન, 25 ટકા સબસિડી પણ મળશેજો તમે પણ તમારો બિઝનેસ શરૂ કરવા માંગો છો તો સરકારની મદદથી તમે એક મોટું સેટઅપ લગાવી શકો છો. આ માટે કેન્દ્ર સરકાર તમને 50 લાખ સુધીની લોન પણ આપી રહી છે. આવી સ્થિતિમાં, જો તમે પણ ખૂબ જ ઓછા ખર્ચે તમારું પોતાનું એન્ટરપ્રાઇઝ...