ભારતના રાજ્યો અને રાજધાની, કેન્દ્રશાસિત પ્રદેશો ના નામ | List of States and Capitals of India 2023
ભારતના રાજ્યો અને રાજધાની: તમે બધા લોકો આપણા દેશ ભારત વિશે તો જાણતા જ હશો કે તે વિશ્વનો સાતમો સૌથી મોટો દેશ છે અને બીજી સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ પણ છે. આપણો ભારત દેશ દક્ષિણ એશિયામાં આવેલો છે. ભારત દેશ સત્તાવાર રીતે ભારતીય પ્રજાસત્તાક તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણા દેશમાં 28 રાજ્ય અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો આવેલા છે. આ લેખમાં તમને ભારતના રાજ્યો અને તેમની રાજધાની ના નામ વિશે ગુજરાતીમાં માહિતી જોવા મળશે.
ભારતના રાજ્યો અને રાજધાની વિશે માહિતી - States and Capitals of India
ઘણા લોકો ભારત દેશના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ વિશે જાણતા હોતા નથી તેથી આ આર્ટિકલમાં તમને તેના વિશે બધી જ માહિતી જાણવા મળશે. અત્યારે ભારતમાં 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશ આવેલા છે તેના વિશે. ભારતમાં દરેક રાજ્યમાં વહીવટી કાયદાકીય અને ન્યાયિક રાજધાની પણ આપવામાં આવેલી છે. ઘણા બધા રાજ્યમાં આ ત્રણેય કામો માટે એક જ રાજધાની જવાબદાર હોય છે. ભારત દેશના દરેક રાજ્યમાં મુખ્યમંત્રી શાસન કરે છે.
ભારતના કુલ રાજ્યો ના નામ અને રાજધાની ના નામ - Indian States and Capitals Name List
ભારતના રાજ્યો અને રાજધાની (The Indian States and their Capitals) |
રાજ્યો ના નામ | રાજધાની |
આંધ્ર પ્રદેશ - Andhra Pradesh | અમરાવતી - Amaravati |
અરુણાચલ પ્રદેશ - Arunachal Pradesh | ઇટાનગર - Itanagar |
આસામ - Assam | ડિસ્પુર - Dispur |
બિહાર - Bihar | પટના - Patna |
Chhattisgarh | રાયપુર - Raipur |
ગોવા - Goa | પણજી - Panaji |
ગુજરાત - Gujarat | ગાંધીનગર - Gandhinagar |
હરયાણા - Haryana | ચંડીગઢ - Chandigarh |
હિમાચલ પ્રદેશ - Himachal Pradesh | શિમલા - Shimla |
ઝારખંડ - Jharkhand | રાંચી - Ranchi |
કર્ણાટક - Karnataka | બેંગલોર - Bengaluru |
કેરળ - Kerala | થીરુવંથપુરમ - Thiruvananthapuram |
મધ્યપ્રદેશ - Madhya Pradesh | ભોપાલ - Bhopal
|
મહારાષ્ટ્ર - Maharashtra | મુંબઈ - Mumbai |
મણિપુર - Manipur | ઇમ્ફાલ - Imphal |
મેઘાલય - Meghalaya | શિલોંગ - Shillong |
મિઝોરમ - Mizoram | આઇઝોલ - Aizawl |
નાગાલેંડ - Nagaland | કોહિમા - Kohima |
ઓડિશા - Odisha | ભુવનેશ્વર - Bhubaneswar |
પંજાબ - Punjab | ચંડીગઢ - Chandigarh |
રાજસ્થાન - Rajasthan | જયપુર - Jaipur |
સિક્કિમ - Sikkim | ગંગટોક - Gangtok |
તમિલનાડુ - Tamil Nadu | ચેન્નાઈ - Chennai |
તેલંગાણા - Telangana | હૈદરાબાદ - Hyderabad |
ત્રિપુરા - Tripura | અગરતલા - Agartala |
ઉતરપ્રદેશ - Uttar Pradesh | લખનૌ - Lucknow |
ઉતરાખંડ - Uttarakhand | દહેરાદૂન (શિયાળા ) Dehradun (Winter)
ગૈરસૈન (ઉનાળા ) Gairsain (Summer) |
પશ્ચિમ બંગાળ - West Bengal | કોલકાતા - Kolkata
|
ઉપર દર્શાવેલ પ્રમાણે તમને ભારતના રાજ્યો અને તેના પાટનગર ના નામ
કેન્દ્રશાસિત પ્રદેશો અને તેની રાજધાની । Union Territories of India And its Capital
કેન્દ્રશાસિત પ્રદેશ | પાટનગર (Capital) |
અંદામાન અને નિકોબાર ટાપુઓ | પોર્ટ બ્લેર |
ચંડીગઢ | ચંડીગઢ |
દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ | દમણ |
દિલ્હી | નવી દિલ્હી |
જમ્મુ અને કાશ્મીર | શ્રીનગર (ઉનાળો), જમ્મુ (શિયાળો) |
લદ્દાખ | લેહ (ઉનાળો), કારગિલ (શિયાળો) |
લક્ષદ્વીપ | કાવારત્તી |
પુડુચેરી | પુડુચેરી
|
ભારતના રાજ્યો અને રાજધાનીઓ નો નકશો - States and Capitals of India Map
તમે ભારતનો તાજેતરનો રાજકીય નકશો જોઈ શકો છો જે હાલમાં ભારતમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ સંખ્યા અને તેમની રાજધાનીઓ દર્શાવેલ છે.
No comments:
Post a Comment