400 દિવસમાં મેળવો 7.10 ટકા અને 7.60 ટકા વ્યાજ દર, અમૃત કલશ ફિક્સ્ડ ડિપોઝિટ યોજના જુઓ અહીં ક્લિક કરીને
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ફરી અમૃત કલશ એ 400 દિવસની મુદતવાળી ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ ચાલુ કરી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ જણાવ્યું છે કે આ અમૃત કલશ ફિક્સ્ડ ડિપોઝિટ યોજના હેઠળ સામાન્ય લોકો માટે વ્યાજ દર 7.10 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7.60 ટકાના દરે વ્યાજ મળશે.
હવે બેંકે તેને ફરીથી 12મી એપ્રિલે રજૂ કરી છે. તે 15 ઓગષ્ટ 2023 સુધી લાભ મળશે. આ યોજના હેઠળ 2 કરોડ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે.
ભારત દેશની સૌથી મોટી બેંક SBI એ તેની રિટેલ ડિપોઝિટ સ્કીમ અમૃત કલશને ફરીથી શરૂ કરવા વિશે માહિતી આપી છે. SBIની આ સ્કીમ એવા લોકો માટે છે, જેઓ તેમના પૈસા પર સુરક્ષિત રીતે રિટર્ન મેળવવા માંગે છે.આ યોજનાની છેલ્લી તારીખ 15 ઓગષ્ટ 2023 છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની નવી ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજના અમૃત કલશ આ મહિને એટલે કે 15 ઓગષ્ટ 2023 સમાપ્ત થઈ રહી છે. આ અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને FD પર 7.60% અને અન્યને 7.10% વ્યાજ આપવામાં આવી રહ્યું છે. વ્યક્તિએ આ ફિક્સ ડિપોઝિટ સ્કીમમાં 400 દિવસ માટે રોકાણ કરવું પડશે.
અમૃત કલશ એ સ્પેશિયલ રિટેલ ટર્મ ડિપોઝિટ એટલે કે FD છે. આમાં વરિષ્ઠ નાગરિકોને 7.60% અને સામાન્ય નાગરિકોને 7.1%ના દરે વ્યાજ મળે છે.
ખાસ નોંધ:- આપેલ તમામ સમાચાર અમે અન્ય પોર્ટલ પરથી એકત્રિત કરીને આપની સમક્ષ રજૂ કરવામાં આવેલ છે. જેની સૌ લોકોએ જાણ લેવી. આપેલ સમાચાર માં જે કઈ પણ લખેલ છે તેના માટે જવાબદાર નથી. તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા જે તે અધિકૃત સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને પછી જ નિર્ણય લેવો, અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, અમે કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો લેખ ક્યારેય પોસ્ટ કરતા નથી.
No comments:
Post a Comment