*જિલ્લા શિક્ષણ સમિતિ સાબરકાંઠા હિંમતનગર*
*જિલ્લા ફેર બદલી કેમ્પ ૨૦૨૩*
સાબરકાંઠા જિલ્લા ફેર એકતરફી ઓફ-લાઈન બદલી કેમ્પ તા.૨૭/૦૭/૨૦૨૩ અને તા.૨૮/૦૭/૨૦૨૩ ના રોજ યોજવામાં આવેલ છે. અરજદાર શિક્ષકો અને તમામ હિતધારકોને રીઅલ ટાઈમ ખાલી જગ્યાની માહિતી મળે અને કેમ્પ કાર્યવાહીમાં સંપૂર્ણ પારદર્શિતાની સૌને ખબર રહે એ માટે QR કોડ અને Google link મારફત વ્યવસ્થા કરેલ છે.
ઉમેદવાર શાળા પસંદ કરશે એટલે તરત જ Google Sheet અપડેટ થશે અને કોઈપણ જગ્યાએથી ખાલી જગ્યાના Real Time Data જોઈ શકાશે.
સાબરકાંઠા
■ લાઈવ જગ્યા જોવા અહીં ક્લિક કરો
આભાર સહ,
આપનો
Dpeo s.k
⭐ પંચમહાલ માં 124 જગ્યા સામે 97 બોલાયા અને 40% ગેરહાજર.
*સામાજિક વીજ્ઞાન*
⭐ *બનાસકાંઠા 6 થી 8 જિલ્લાફેર*
ભાષા માં 48 જગ્યા ખાલી રહી
ગણિત વિજ્ઞાન 51 જ્ગ્યા ખાલી
સામાજિક વિજ્ઞાન 03 જ્ગ્યા ખાલી
બધી અરજીઓ Nill
⭐ પંચમહાલ માં 124 જગ્યા સામે 97 બોલાયા અને 40% ગેરહાજર.
*સામાજિક વીજ્ઞાન*
⭐ જામનગર
ધોરણ -1 to 5
👍🏻164 જગ્યાઓની સામે માત્ર 24 જગ્યાઓ ભરાઈ.
👍🏻ધોરણ -1 to 5 નું સિનિયોરિટી લિસ્ટ પૂરું
*મહેસાણા* 1 થી 5
122 શ્રેયાનતા માંથી 36 જ ભરાણી
મહેસાણામાં 245 માંથી 159 જગ્યાઓ જ ભરાણી
⭐ પાટણ બદલી કેમ્પ
259 જગ્યા હતી એમાં 159 સાંતલપુર માં જ હતી
અગ્રતા- 71 માથી 47 હાજર
સીનિયોરીટી - 600 માથી 110 હાજર
હજુ 105 જેવી જગ્યા ખાલી
⭐ આજરોજ યોજાયેલ છોટાઉદેપુર જિલ્લા ફેર બદલી કેમ્પ 20023 મુજબ ભરાયેલ જગ્યાઓની માહિતી
ધોરણ 1થી 5 કુલ 144 માંથી 54 જગ્યા પસંદ થયેલ
ધોરણ 6 થી 8
ભાષા 68 પૈકી 2 જગ્યા ભરાયેલ
ગણિત વિજ્ઞાન 54 પૈકી 10 ભરાયેલ
સામાજીક વિજ્ઞાન 81 પૈકી 0 જગ્યા ભરાયેલ
6થી 8 કુલ 203 પૈકી 12જાગ્યા ભરાયેલ
કુલ 347 પૈકી 66ભરાયેલ
⭐ બોટાદમાં 1 થી 5 માં કુલ ૧૯૪ શિક્ષકોને બોલાવ્યા હતા જેમાંથી ફક્ત ૫૪ શિક્ષકોએ પસંદગી કરી છે..
*જુનાગઢમાં ધો 1 થી 5 માં પ્રથમ દિવસે 336 માંથી 132 જગ્યા ભરાઈ.*
તમામ બદલી camp પૂર્ણ થતાની સાથે જિલ્લા વાઇઝ અપડેટ આજ લિંક ઉપર અપડેટ કરવામાં આવશે તમામ મિત્રોને વિનંતી કે આ લિંક ને સાચવીને
No comments:
Post a Comment