Pages
Highlight Of Last Week
- Jillafer badli seniority list new and બદલી કેમ્પના ઓનલાઈન ફોર્મ
- Surendranagar Jillafer Badli Seniority list
- Parinaam Patrak For STD 1 To 8 | PDF and Excel File
- TAT EXAM RESULT DECLARED 2023 APPLY HERE SSA
- STD 5 PARINAM EXCEL PDF FILE
- Matters of uploading information of online winning students and headmaster online for organizing online book fair under book reader competition 201920.
- STD 3 PARINAM PATRAK PDF AND EXCEL DOWNLOAD FILE
- Aayushman card application.
- Shala Praveshotsav new File download
- Whatsapp Based Weekly online Exam for Std 3 TO 10 Students.
Search This Website
Wednesday, 30 August 2023
MAKE THE AMAZING RAKHI PHOTO FRAMES 2023
Tuesday, 29 August 2023
Rakshabandhan 2023 Muhurta: Confusion in muhurta due to Bhadra, auspicious muhurta for tying rakhi
રક્ષાબંધન 2023 મુહૂર્ત : ભદ્રાના કારણે મુહૂર્તમાં અસમંજસ, રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત
રક્ષાબંધન 2023 મુહૂર્ત, Raksha Bandhan 2023 Muhurat : શ્રાવણ મહિનાની પુનમ એટલે રક્ષાબંધન કેટલાક સ્થળોએ રાખી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. ભાઈ બહેનના અતુટ પ્રેમના પ્રતિક સમા આ તહેવારના દિવસે ભાઈના કાંડે બહેન રાખડી બાંધે છે.
રક્ષાબંધન 2023 મુહૂર્ત
રક્ષાબંધન ભાઈ બહેન વચ્ચેના પ્રેમના પ્રતિક છે. આ વર્ષે રક્ષાબંધનની તારીખ અને શુભ મુહૂર્તને લઈને ઘણી મુંજવણ છે. આ સાથે આપણે આજે જાણીશું કે રાખડી બાંધવાનો શુભ સમય ક્યારે અને કેટલો સમય છે.
રક્ષાબંધન એ ભારતના મુખ્ય તહેવારો પૈકીનો એક તહેવાર છે. પ્રાચીન સમયથી આ તહેવાર ઉજવાતો આવે છે, ઈતિહાસમાં એક નજર કરીએ તો કુંતા માતાએ તેમના પૌત્ર અભિમન્યુને રાખડી બાંધી અને વિજયના આશીર્વાદ આપેલ, દ્રોપદી દ્વારા શ્રી કૃષ્ણ ભગવાનના હાથે સાડીનો કટકો બાંધ્યો તો બદલામાં શ્રી કૃષ્ણ ભગવાને દ્રોપદીને રક્ષણ માટે વચન આપેલ. પ્રાચીન સમયથી ઉજવાતો આ તહેવાર પરંપરાગત ઉજવાતો આવે છે. રક્ષાબંધન 2023 મુહૂર્ત ક્યારે છે નધી માહિતી આ લેખમાં મેળવીએ.
રક્ષાબંધન તારીખ 30 ઓગસ્ટ 2023ના દિવસે સવારે 10:59એ શ્રાવણ સુદ પૂનમ શરૂ થાય છે. આ દિવસે સમગ્ર દિવસ દરમિયાન ભદ્રા હોવાનું કહેવામાં આવી રહ્યું છે, તેની હકીકત જાણીએ તો કારણ નીકળે છે કે વૃશ્ચિકી ભદ્રાની છેલ્લી ઘડીએ ત્રણ ઘડી જ ત્યાજય ગણાય છે, જેથી 30 ઓગસ્ટ સવારે 11 વાગ્યા પછી તમે રક્ષાબંધન ઉજવી શકો છો.
30 ઓગસ્ટ 2023 શુભ મુહૂર્ત
- સવારે 11:05 થી 12:40
- બપોરે 03:50 થી 05:25
- સાંજે 05:25 થી 06:59
જો શાસ્ત્ર જ અનુસરવું હોય અને ભદ્રાનું સંપૂર્ણ રીતે પાલન કરતા હોવ તો 30 ઓગસ્ટ રાતે 09:00 વાગ્યા પછી રાખડી બાંધવી તે મુહૂર્ત 31 ઓગસ્ટ સવારે 07:30 વાગ્યા સુધીનું છે.
રાખડી બાંધવાની શાસ્ત્રીય પદ્ધતિ
- રાખડી બાંધવા માટે ભાઈએ હંમેશા પૂર્વ તરફ અને બહેનનું મુખ પશ્ચિમ તરફ રાખવું જોઈએ.
- રાખડી બાંધતી વખતે, ભાઈઓએ તેમના માથા પર રૂમાલ અથવા કોઈ પણ સ્વચ્છ કપડું રાખવું જોઈએ.
- ભાઈના જમણા હાથના કાંડા પર રાખડી બાંધો અને પછી ચંદન અને રોલીનું તિલક લગાવો.
- તિલક લગાવ્યા પછી અક્ષત લગાવો અને આશીર્વાદ તરીકે ભાઈ પર થોડા અક્ષતનો પણ છંટકાવ કરો.
- આ પછી, દીપમાંથી આરતી ઉતાર્યા પછી, બહેન અને ભાઈ એકબીજાને મીઠાઈ ખવડાવીને મોં મીઠા કરાવો.
- ભાઈએ કપડા, ઘરેણા, પૈસા કે અન્ય કોઈ ભેટ આપીને બહેનને સુખ જીવનની શુભેચ્છા પાઠવી જોઈએ.
નોંધ : આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ/શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતીતક આની પુષ્ટિ કરતું નથી.
Sunday, 27 August 2023
NMMS PSE JNV SSE BOOK DEMO AVAILABLE OFFER PRICE
NMMS PSE JNV SSE BOOK DEMO AVAILABLE OFFER PRICE.
તમામ લેટેસ્ટ અધ્યતન આવૃતિ 2023 24 શિષ્યવૃતિ માટેની તમામ બુકો તેમજ વાંચન લેખન ગણન માટેની તમામ બુકો વ્યાજબી ભાવે મેળવવા સંપર્ક કરો અથવા ઓનલાઇન બુક કરો
ધોરણ 6 PSE માટે
■ બાળક સ્વપ્રયત્ને તૈયારી કરી શકે તેવી સરળ ભાષા સહેલીમાં રસપ્રદ રજૂઆત
■ 3000 કરતા વધારે માત્રામાં પ્રશ્નોની વિશાળ સાંકળ
■ અગાઉના વર્ષોમાં પૂછાયેલા પ્રકરણ મુજબ સારાંશ અને એમસીક્યુ સાથે સંકલન.
■ દરેક પ્રકરણ બાદ એમસીક્યુ પ્રશ્નોનો સમાવેશ
■ ગણિતના દરેક ટોપિકની ઊંડાણપૂર્વક ઉદાહરણ સાથે સમજૂતી અને પ્રેક્ટિસ
■ પાઠ્યપુસ્તક મુજબ બહૂડી માત્રામાં બૌદ્ધિક ગણિત
■ પ્રશ્નપત્ર પરિરૂપ પ્રમાણે બનાવેલી બુક
ધોરણ 8 NMMS 2023- 24 :- પુસ્તકની વિશેષતા
◆ વિદ્યાર્થી સ્વ પ્રયત્ને પરીક્ષાની તૈયારી કરી શકે તેવી સરળ શૈલીમાં રસપ્રદ રજૂઆત.
◆ રીઝનીંગના દરેક પ્રકરણના તર્ક બંધ સમજૂતી રૂપે પ્રશ્નોની સાંકળ.
◆ નોંન વર્બલ રીઝનીંગ આકૃતિમાં ઊંડાણપૂર્વક સમજૂતી સાથે સ્પષ્ટ આકૃતિઓની વિશાળ શ્રેણી.
◆ ગણિત વિષયમાં દરેક યુનિટની શોર્ટકટ થિયરી પદ્ધતિ અને શ્રેષ્ઠ ઉદાહરણો સાથે Mcq પ્રશ્નોની સાંકળ.
◆ અગાઉના વર્ષમાં પુછાયેલા પ્રશ્નોનું પ્રકરણ વાઇઝ સંકલન.
◆ NMMS MCQ ,OMR SHEET અને બોર્ડના પ્રશ્નપત્રો નો સમાવેશ
જવાહર નવોદય ધોરણ 5 માટે
★ ભાષા ગુજરાતી વિભાગમાં વ્યાકરણની સમજૂતી સાથે લેટેસ્ટ ફકરાઓ.
★ ગણિતના દરેક પ્રકરણમાં લર્નિંગ પોઇન્ટ મુજબ સમજૂતી અને દાખલાઓનો મહાવરો.
★ માનસિક યોગ્યતા કસોટી ના દરેક ભાગ માટે તદ્દન નવી જ આકૃતિઓ.
★ બાળક જાતે જ પરીક્ષાની તૈયારી કરી શકે તેવી સરળ શૈલીમાં રજૂઆત
★ 3000 જેટલા પ્રશ્નોની વિશાળ શ્રેણી
★ જવાહર નવોદય વિદ્યાલય માં પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નોનું વિભાગ અને પ્રકરણ વાઇઝ સંકલન
Saturday, 26 August 2023
GPSC Recruitment 2023: Gujarat Public Service Commission has released a total of 388 vacancies,
GPSC ભરતી 2023 : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કુલ 388 જગ્યા પર ભરતી જાહેર, આ તારીખ સુધી કરી શકશો અરજી
GPSC ભરતી 2023
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેરાત ક્રમાંક 44/2023-24 થી જાહેરાત ક્રમાંક 52/2023-24 તારીખ 24.08.2023 બપોરના 01:00 વાગ્યાથી તારીખ 08.09.2023 સુધી ઓનલાઈન અરજીઓ માંગવામાં આવે છે.
પોસ્ટનું નામ ખાલી જગ્યા
ફિઝીસીસ્ટ (પેરામેડીકલ), વર્ગ 2 03
સાયન્ટીફીક ઓફિસર (બાયોલોજી જૂથ), વર્ગ 2 06
આસિસ્ટન્ટ ડાયરેક્ટર / રીજીયોનલ ફાયર ઓફિસર, વર્ગ 1 02
ગુજરાત વહીવટી સેવા (જુનીયર સ્કેલ) 05
નાયબ પોલીસ અધિક્ષક (બિન હથિયારી) 26
જીલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ) 02
નાયબ નિયામક (વિકસતી જાતિ) 01
મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ) 98
સેક્શન અધિકારી (સચિવાલય) 25
સેક્શન અધિકારી (વિધાનસભા) 02
જિલ્લા નિરીક્ષક જમીન દફતર 08
નગરપાલિકા મુખ્ય અધિકારી 04
સરકારી શ્રમ અધિકારી 28
સમાજ કલ્યાણ અધિકારી (અ.જા.ક.) 04
રાજ્ય વેરા અધિકારી 67
મામલતદાર 12
તાલુકા વિકાસ અધિકારી 11
નાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક) વર્ગ – 2 (GWRDC) 01
અધિક મદદનીશ ઈજનેર (યાંત્રિક) વર્ગ – 3 (GWRDC) 10
અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) (GWRDC) 27
લઘુ ભૂસ્તરશાસ્ત્રી વર્ગ – 3 (GWRDC) 44
સીનીયર સાયન્ટીફીક આસીસ્ટન્ટ, વર્ગ – 3 (GWRDC) 02
GPSC ભરતી 2023 શૈક્ષણિક લાયકાત
પોસ્ટનું નામ શૈક્ષણિક લાયકાત
ફિઝીસીસ્ટ (પેરામેડીકલ), વર્ગ 2 Graduate / PG
સાયન્ટીફીક ઓફિસર (બાયોલોજી જૂથ), વર્ગ 2 Graduate / PG
આસિસ્ટન્ટ ડાયરેક્ટર / રીજીયોનલ ફાયર ઓફિસર, વર્ગ 1 Graduate
ગુજરાત વહીવટી સેવા (જુનીયર સ્કેલ) Graduate
નાયબ પોલીસ અધિક્ષક (બિન હથિયારી) Graduate
જીલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ) Graduate
નાયબ નિયામક (વિકસતી જાતિ) Graduate
મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ) Graduate
સેક્શન અધિકારી (સચિવાલય) Graduate
સેક્શન અધિકારી (વિધાનસભા) Graduate
જિલ્લા નિરીક્ષક જમીન દફતર Graduate
નગરપાલિકા મુખ્ય અધિકારી Graduate
સરકારી શ્રમ અધિકારી Graduate
સમાજ કલ્યાણ અધિકારી (અ.જા.ક.) Graduate
રાજ્ય વેરા અધિકારી Graduate
મામલતદાર Graduate
તાલુકા વિકાસ અધિકારી Graduate
નાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક) વર્ગ – 2 (GWRDC) BE/BTech MECH
અધિક મદદનીશ ઈજનેર (યાંત્રિક) વર્ગ – 3 (GWRDC) DIP.MECH/AUTO
અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) (GWRDC) DIP. Civil
લઘુ ભૂસ્તરશાસ્ત્રી વર્ગ – 3 (GWRDC) As Per ADVT.
સીનીયર સાયન્ટીફીક આસીસ્ટન્ટ, વર્ગ – 3 (GWRDC) PG Chemistry
GPSC ભરતી 2023 ઓનલાઈન અરજી કરવાની તારીખ કઈ છે?
ઓનલાઈન અરજી 24.08.23 થી શરુ થશે
GPSC ભરતી 2023 ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 08.09.23 છે.
GPSC ભરતી 2023 ઓનલાઈન અરજી કરવાની ઓફિશ્યલ વેબસાઈટ કઈ છે.
ઓનલાઈન અરજી કરવા માટેની ઓફિશ્યલ વેબસાઈટ https://gpsc-ojas.gujarat.gov.in/ છે.
GPSC ભરતી 2023 લીંક:
નોટીફીકેશન | ઓનલાઈન અરજી કરોGPSC Recruitment 2023 : Gujarat Public Service Commission has released a total of 388 vacancies, you can apply till this date.
GPSC Recruitment 2023 : Gujarat Public Service Commission invited applications for Mamlatdar, State Tax Inspector, Taluka Development Officer Section Officer and various posts.
GPSC Recruitment 2023
Online applications are invited by Gujarat Public Service Commission vide Advertisement No. 44/2023-24 to Advertisement No. 52/2023-24 dated 24.08.2023 from 01:00 PM to 08.09.2023.
Post Name Vacancy
Physicist (Paramedical), Class 2 03
Scientific Officer (Biology Group), Class 2 06
Assistant Director / Regional Fire Officer, Class 1 02
Gujarat Administrative Service (Junior Scale) 05
Deputy Superintendent of Police (Unarmed) 26
District Registrar (Cooperative Societies) 02
Deputy Director (Developing Castes) 01
Assistant District Registrar (Cooperative Societies) 98
Section Officer (Secretariat) 25
Section Officer (Assembly) 02
District Inspector Land Office 08
Municipal Chief Officer 04
Government Labor Officer 28
Social Welfare Officer (A.J.A.K.) 04
State Revenue Officer 67
Mamlatdar 12
Taluka Development Officer 11
Deputy Executive Engineer (Mechanical) Class – 2 (GWRDC) 01
Additional Assistant Engineer (Mechanical) Class – 3 (GWRDC) 10
Additional Assistant Engineer (Civil) (GWRDC) 27
Junior Geologist Class – 3 (GWRDC) 44
Senior Scientific Assistant, Class – 3 (GWRDC) 02
GPSC Recruitment 2023 Educational Qualification
Post Name Educational Qualification
Physicist (Paramedical), Class 2 Graduate / PG
Scientific Officer (Biology Group), Class 2 Graduate / PG
Assistant Director / Regional Fire Officer, Class 1 Graduate
Gujarat Administrative Service (Junior Scale) Graduate
Deputy Superintendent of Police (Unarmed) Graduate
District Registrar (Cooperative Societies) Graduate
Deputy Director (Developing Castes) Graduate
Assistant District Registrar (Cooperative Societies) Graduate
Section Officer (Secretariat) Graduate
Section Officer (Assembly) Graduate
District Inspector Land Office Graduate
Municipal Chief Officer Graduate
Government Labor Officer Graduate
Social Welfare Officer (SSO) Graduate
State Tax Officer Graduate
Mamlatdar Graduate
Taluka Development Officer Graduate
Deputy Executive Engineer (Mechanical) Class – 2 (GWRDC) BE/BTech MECH
ADDITIONAL ASSISTANT ENGINEER (MECHANICAL) CLASS – 3 (GWRDC) DIP.MECH/AUTO
Additional Assistant Engineer (Civil) (GWRDC) DIP. Civil
Junior Geologist Class – 3 (GWRDC) As Per ADVT.
Senior Scientific Assistant, Class – 3 (GWRDC) PG Chemistry
What is GPSC Recruitment 2023 Online Application Date?
Online application will start from 24.08.23
What is the Last Date to Apply GPSC Recruitment 2023 Online?
Last date to apply online is 08.09.23.
Which is the official website to apply GPSC Recruitment 2023 online.
The official website to apply online is https://gpsc-ojas.gujarat.gov.in/.