કંડક્ટર ભરતી 2023 : ખાલી જગ્યાઓ- 3342 | GSRTC Conductor Bharti 2023 Gujarat
ગુજરાત કંડક્ટર ભરતી 2023 – GSRTC Conductor Bharti 2023 Gujarat
ભરતી બોર્ડ | ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) |
પોસ્ટ નું નામ | કંડકટર |
ખાલી જગ્યાઓ | 3342 જગ્યાઓ |
ભરતી નું સ્થાન | ગુજરાત |
અરજી શરૂ થયા ની તારીખ | 08 ઓગસ્ટ 2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 06 સપ્ટેમ્બર 2023 |
અરજી કરવાની પ્રક્રિયા | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઇટ | https://www.gsrtc.in |
ભરતી ની પોસ્ટ :
કંડકટર
કુલ ખાલી જગ્યાઓ :
3342 ખાલી જગ્યાઓ
પગાર ધોરણ:
પસંદગી પામનાર ઉમેદવાર ને કંડકટર કક્ષા માં પાંચ વર્ષ માટે માસિક રૂ. 18500 ફિક્ષ પગાર કરાર આધારિત આપશે.
શેક્ષણિક લાયકાત :
ધોરણ – ૧૨ પાસ
પરીક્ષા ફી:
રૂ. ૫૯/-
ઉમર મર્યાદા :
ઓછા માં ઓછી ૧૮ વર્ષ તથા વધુ માં વધુ તમામ પ્રકારની છુટછાટ સહીત નીચે જણાવ્યા મજુબ રહેશે.
નં | વર્ગ | પુરુષ | મહિલા |
1 | બિન અનામત | 34 વર્ષ | 39 વર્ષ |
2 | અનામત | 39 વર્ષ | 44 વર્ષ |
3 | માજી સૈનિક | 45 વર્ષ | 45 વર્ષ |
4 | દિવ્યાંગ | બીન અનામત ૪૪ વર્ષઅનામત ૪૫ વર્ષ | 45 વર્ષ |
ભરતી ની પસંદગી પ્રક્રિયા:
૧૦૦ ગુણની ઓ.એમ આર. પધ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા માટેના વેઈટેજ ગુણ (પાસ થવા માટે લઘુત્તમ કોઈ ગુણ ધ્યાને લેવાના રહેશે નહીં.)
સમય -૧:૦૦ કલાક
1 | ૧ સામાન્ય જ્ઞાન – ગુજરાતનો ઇતિહારા / ભુગોળ / ગુજરાતના વર્તમાન બનાવો (ધો.૧ર કક્ષાનું | ૨૦ ગુણ |
2 | રોડ સેફટી | ૧૦ ગુણ |
3 | ગુજરાતી વ્યાકરણ (ધો. ૧૨ કક્ષાનું) | ૧૦ ગુણ |
4 | અંગ્રેજી વ્યાકરણ (ધો. ૧૨ કક્ષાનું) | ૧૦ ગુણ |
5 | ક્વોંટઈટેટીવ એપ્ટીટયુડ અને ટેસ્ટ ઓફ રીઝનીંગ (ધો. ૧ર કક્ષાનું) | ૧૦ ગુણ |
6 | નિગમને લગતી માહિતી / ટીકીટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો | ૧૦ ગુણ |
7 | મોટર વ્હીકલ એકટની પ્રાથમિક જાણકારીના પ્રશ્નો – પ્રાથમિક સારવારના અંગેના પ્રશ્નો – કંડકટરોની ફરજો. | ૧૦ ગુણ |
8 | કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના પ્રશ્નો | ૨૦ ગુણ |
કુલ ગુણ | ૧૦૦ ગુણ |
જરૂરી ડોક્યુમેંટ્સ
- ધો 12 પાસ ની માર્કશીટ
- પ્રાદેશીક વાહન વ્યવહાર કચેરી તરફથી મળેલ કંડકટર લાયસન્સ તથા બેઝ હોવો જરૂરી છે.
- અને માન્ય ફર્સ્ટ એઇડ સર્ટિફિકેટ હોવું જરૂરી.
- Name of Post: Conductor Posts
ઓફિસિયલ જાહેરાત જોવા માટે અહીં ક્લિક કરો
જિલ્લા વાઇસ જગ્યા જોવા માટે અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો
Total Posts: 3342
Educational Qualification, Age Limit, Fee & Other Details: Please Read Official Notification.
How to Apply: Interested and eligible Candidates may Apply Online Through official Website- http://ojas.gujarat.gov.in
Important Dates:
• Starting Date for Online Application: 07-08-2023
• Last Date for Online Application: 06-09-2023
Notification:click here
Apply Online: click here
GSRTC Recruitment 2023, Gsrtc Conductor Recruitment 2023, Gsrtc Conductor Post, Ojas , Ojas.gujarat.gov.in, Gsrtc Recruitment, Conductor Apply Online, Gujarat Conductor Recruitment 2023 GSRTC કંડકટર ની ભરતી માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી ?
GSRTC કંડકટર ની ભરતી માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા નીચે મુજબ જણાવેલ છે.
- કંડકટરની ભરતી ની અરજી કરવા માટે સૌપ્રથમ તમારે https://ojas.gujarat.gov.in ની વેબસાઈટ ઉપર જવાનું રહેશે.
- ત્યારબાદ તમારે “Apply Online” ઉપર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ કંડકટરની પોસ્ટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે.
- પછી તમને નીચે “Apply Online” નું બટન જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે અને તેમાં તમારે બધી Personal Details ભરવાની.
- Personal Details ભર્યા બાદ તમારે Educational Details ભરવા માટે Educational Qualification ક્લિક કરવાનું રહેશે.
- કોમ્પ્યુટર ની જાણકારી અને લાયકાત ભરવા માટે તમારે Computer knowledge બટન ઉપર ક્લિક કરવાનું અને માહિતી ભરવાની રહેશે.
- ત્યારબાદ તમારે Self declaration પર ક્લિક કરવાનું રહેશે.
- ઉપરની શરતો મંજૂર કરીને સ્વીકાર્યા બાદ તમારી “yes” પર ક્લિક કરવાનું રહેશે અને તમારી અરજી ફોર્મ ભરાઈ જશે.
- ત્યારબાદ તમારી સેવ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે અને તમારી સામે તમારા એપ્લિકેશન નંબર જનરેટ થશે તે તમારે સાચવીને રાખવાના રહેશે.
- ત્યારબાદ તમારે Upload Photograph ઉપર ક્લિક કરવાનું રહેશે અને એપ્લિકેશન અને જન્મ તારીખ નાખીને ઓકે બટન ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે ફોટો અને તમારી સિગ્નેચર બંને અપલોડ કરવાના રહેશે.
- (Photo અને Signature Upload કરવા સૌ પ્રથમ તમારો Photo અને Signature jpg format માં (10 KB સાઇઝથી વધારે નહિ તે રીતે) computer માં હોવા જોઇએ.
- ફોટોગ્રાફ અપલોડ થયા બાદ તમારે હોમ પેજ ઉપર આવી જવાનું રહેશે અને “Confirm Application” નામનું બટન જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે અને ત્યાં એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખીને તમારે એપ્લિકેશન કન્ફર્મ કરવાની રહેશે. અને નીચે તમને (૧) Show application preview અને (૨) Confirm application દેખાશે. ઉમેદવારે show application preview પર click કરી પોતાની અરજી જોઇ લેવી. જો અરજી ફોર્મ માં કી સુધારો કરવો હોય તો કરી શકો છો.
- અને ત્યારબાદ તમારે હવે ફ્રી પેમેન્ટ કરવાનું રહેશે જે તેના માટે તમારે “Online Payment of Fees” બટન ઉપર ક્લિક કરવાનું રહેશે અને તમે કરેલ અરજીની જાહેરાત પસંદ કર્યા બાદ તમારો “confirmation number” type કરીને ત્યારબાદ તમારે ૫૯ રૂપિયા ભરવાના રહેશે.
- હવે તમારે print application બટન ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમારી અરજીની તમને એક પ્રિન્ટ જોવા મળશે તે તમારે કઢાવી લેવાની રહેશે અને અરજીની પ્રિન્ટ કાઢી સાચવી રાખવી.
Important Links
GSRTC ભરતી ની વેબસાઇટ ક્લિક કરો અરજી કરવાની વેબસાઇટ Click Here ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 06 સપ્ટેમ્બર 2023 નોટિફિકેશન ડાઉનલોડ કરો Whatsapp ગ્રુપ માં જોડાવ Join Now આ લેખ માત્ર માહિતી પ્રદાન કરવા હેતુ થી બનાવેલ છે. કૃપા કરીને અધિકૃત વેબસાઇટ અને જાહેરાત / સૂચના સાથે ઉપરોક્ત વિગતો હંમેશા તપાસો અને પુષ્ટિ કરો.
ભરતી માટે વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs
પ્ર.1 : GSRTC કંડક્ટર ભરતી 2023 છેલ્લી તારીખ શું છે?
જ : GSRTC કંડક્ટર ભરતી 2023 ગુજરાતની છેલ્લી તારીખ 06 સપ્ટેમ્બર 2022 છે
પ્ર.2 : GSRTC કંડક્ટર ભરતીની સત્તાવાર વેબસાઇટ શું છે?
જ : GSRTC કંડક્ટર ભરતીની સત્તાવાર વેબસાઇટ https://gsrtc.in છે.
GSRTC Conductor Exam Old Paper pdf Download @gsrtc.in
Conductor Old Paper : Gujarat State Road Transport Corporation (GSRTC) Conductor Old Paper & Answer Key 2017 To 2021 PDF Download, Gujarat government Regularly publishes notifications to ruling out an outsized number of vacancy for Conductor exams. Conductor Exam is conducted by Gujarat State Road Transport Corporation (GSRTC). In every notification, they mention a clear-cut syllabus and exam pattern of Talati. Here you’ll get Conductor Exam Old Question Paper 2017 To 2021 PDF to free download.
GSRTC Conductor Exam Old Paper pdf Download
Organization Name | Gujarat State Road Transport Corporation (GSRTC) |
Job Name | Conductor |
Total Post | 3342 |
Post Name | Conductor Old Paper |
Article Type | Old Paper |
Document Type | |
Official Website | https://gsrtc.in |
GSRTC Conductor Syllabus 2023
સામાન્ય જ્ઞાન / ગુજરાત ઇતિહાસ / ભૂગોળ / વર્તમાન બનાવો | 20 ગુણ |
રોડસેફટી | 10 ગુણ |
ગુજરાતી વ્યાકરણ | 10 ગુણ |
અંગ્રેજી વ્યાકરણ | 10 ગુણ |
મેથ્સ અને રિજનિંગ | 10 ગુણ |
નિગમને લગતી માહિતી / ટિકેટ ભાડા ના ગાણેતિક પ્રશ્નો | 10 ગુણ |
મોટર વિહકાલ એક્ટ ની પ્રાથમિક જાણકારી / સારવાર / કંડક્ટર ની ફરજો | 10 ગુણ |
કોમ્પ્યુટર ની જાણકારી | 20 ગુણ |
કુલ ગુણ | 100 ગુણ |
Conductor Old Paper PDF Download 2017 To 2021
GSRTC Conductor Official Portal | https://gsrtc.in |
Conductor Old Exam Paper 2021 | Question Paper | Answer Key |
Conductor Old Exam Paper 2018 | Question Paper | Answer Key |
Conductor Old Exam Paper 2017 | Question Paper | Answer Key |
No comments:
Post a Comment