Search This Website

Wednesday, 6 September 2023

Janmashtami Live Darshan: Watch Sri Krishna Janmotsav live, Krishna Janmotsav Darshan from Dwarka, Dakor and Mathura at home

 Janmashtami Live Darshan: Watch Sri Krishna Janmotsav live, Krishna Janmotsav Darshan from Dwarka, Dakor and Mathura at home


જન્માષ્ટમી લાઇવ દર્શન: શ્રીકૃષ્ણ જન્મોત્સવના લાઇવ દર્શન કરો, દ્વારકા,ડાકોર અને મથુરા થી કૃષ્ણ જન્મોત્સવના દર્શન કરો ઘરેબેઠા


જન્માષ્ટમી લાઇવ દર્શન: દ્વારકા લાઇવ દર્શન: ડાકોર લાઇવ દર્શન: મથુરા લાઇવ દર્શન: જન્માષ્ટમી લાઇવ દર્શન: જન્માષ્ટમીના પાવન પર્વ પર દ્વારકા, મથુરા અને ડાકોરમા દેશ-વિદેશથી આવતા ભક્તો દર્શન કરવા આવતા હોય છે. ત્યારે શ્રદ્ધાળુઓ દર વર્ષની માફક વહેલી સવારથી જ દિવસભર શ્રીજીના વિવિધ દર્શનનો લહાવો લઇ રહ્યા છે. જે લોકો જન્માષ્ટમી પર દ્વારકા કે ડાકોર દર્શન કરવા નથી જઇ શકતા તેમના માટે શ્રીકૃષ્ણ જન્મોત્સવ ના લાઇવ દર્શન કરવાની લીંક આપેલી છે. જેના પરથી તમે જન્માષ્ટમી ના દિવસે રાત્રે 12 વાગ્યે શ્રીકૃષ્ણ જન્મોત્સવ ના લાઇવ દર્શન કરી શકસો.

જન્માષ્ટમી લાઇવ દર્શન


  • દ્વારકામાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરાશે
  • દ્વારકાધીશના શણગાર ના વસ્ત્રો તૈયાર કરવામાં આવ્યા છે
  • આવતીકાલે દ્વારકાધીશ જગત મંદિરમાં ઉજવાશે જન્માષ્ટમીનો ઉત્સવ
  • ઠાકોરજીને સેફ્રોન કેસરી રંગના વસ્ત્રો પહેરાવામાં આવશે
  • કાળીયા ઠાકોરના વસ્ત્રો પર રત્નો જડિત આભૂષણો ચડાવવામા આવશે

ભગવાન શ્રીકૃષ્ણના (Lord Krishna) જન્મોત્સવને વધાવવાનો અવસર એટલે જન્માષ્ટમી પર્વ. આ પાવન પર્વ પર દ્વારકાનગરીમાં (Devbhoomi dwarka) દેશ-વિદેશથી લાખો ભક્તો દર્શન કરવા આવે છે. ભગવાન દ્વારકાધીશ ના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે. ત્યારે શ્રદ્ધાળુઓ દર વર્ષની માફક વહેલી સવારથી જ દિવસભર દ્વારકાધીશના વિવિધ દર્શનનો લહાવો લઇ રહ્યા છે. આજે (Janmashtami 2023) પર્વ પર વહેલી સવારે 6 વાગ્યે સૌ પ્રથમ પ્રભુની મંગળા આરતી ઉતારવામાં આવી.જે બાદ સવારે 8 વાગ્યે શ્રીજીના ખુલ્લા પડદે સ્નાન અને અભિષેકવિધિ ના દર્શન કરવામાં આવ્યા. હાલ ભક્તો ભગવાનના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે.

ડાકોરમાં પણ જન્માષ્ટમીની રંગેચંગે ઉજવણી કરવામાં આવી છે. ડાકોરના (Dakor) ઠાકોરજીની એક ઝલક માટે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું છે. ગોમતી ઘાટ અને દ્વારકાધીશ મંદિર “જય રણછોડ. માખણચોર”ના નાદથી ગુંજી ઉઠ્યું છે.તો ભક્તજનોએ પરસ્પર જન્માષ્ટમીની વધામણીઓ પણ આપી રહ્યા છે.

જન્માષ્ટમી દ્વારકા દર્શન સમય

જન્માષ્ટમી ના દિવસે દ્વારકાધીશ મંદિરમા દર્શનનો સમય દિવસભર નીચે મુજબ રહેશે.

  • સવારે 6 વાગ્યે પ્રભુની મંગળા આરતી કરવામા આવશે.
  • સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી દ્વારકાધીશ ના મંગળા દર્શન કરી શકાસે
  • સવારે 8 થી 10 શ્રીજીના ખુલ્લા પડદે સ્નાન દર્શન અભિષેક ના દર્શન થશે.
  • 10 વાગે સ્નાન ભોગ દર્શન અને 10:30 વાગ્યે શૃંગાર ભોગ દર્શન થશે.
  • 11:00 વાગે શૃંગાર આરતી દર્શન થશે.
  • 11:15 વાગ્યે ગ્વાલભોગ દર્શન
  • 12 વાગ્યે શ્રીજીના રાજભોગ દર્શન નો લ્હાવો લઇ શકસો.
  • બપોરે 1 થી 5:00 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે
  • સાંજે 5 વાગ્યે ભગવાન દ્વારકાધીશના ઉત્થાપન દર્શન થશે
  • 5:30 વાગ્યે ઉત્થાપન ભોગ
  • 7:30 વાગ્યે સંધ્યા ભોગ દર્શન
  • 7: 45 વાગ્યે સંધ્યા આરતી દર્શન
  • રાત્રે 8:00 વાગ્યે શયન ભોગ દર્શન
  • 8:30 વાગ્યે શયન આરતીના દર્શન
  • રાત્રે 9:00 વાગે શ્રીજી અનોસર મંદિર બંધ
  • રાત્રિના 12 વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ દર્શન કરી શકાસે.
  • શ્રીકૃષ્ણ જન્મોત્સવ દર્શન રાત્રે 2:30 વાગ્યા સુધી ખુલ્લા રહેશે.

Live Darshan App

ભારતની શ્રેષ્ઠ લાઇવ દર્શન એપ્લિકેશનમાં તમે ભારતના વિવિધ મંદિરોના લાઇવ દર્શન કરી શકો છો. અહીં અમે તમને વિશ્વભરના ઘણા મંદિરોમાંથી લાઇવ દર્શન કરાવીશુ.

  • શ્રી દ્વારકાધીશ જગદ મંદિર લાઇવ દર્શન, દ્વારકા, ગુજરાત
  • શ્રી સોમનાથ મહાદેવ મંદિર લાઇવ દર્શન, સોમનાથ, ગુજરાત
  • શ્રી સાંઈ બાબા મંદિર લાઇવ દર્શન, શિરડી, મહારાષ્ટ્ર
  • શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર લાઇવ દર્શન, મુંબઈ, મહારાષ્ટ્ર
  • ઇસ્કોન વૃંદાવન લાઇવ દર્શન, વૃંદાવન ધામ, વૃંદાવન
  • શ્રી કષ્ટભંજન દેવ લાઇવ દર્શન, હનુમાનજી મંદિર સાળંગપુર
  • શ્રી સ્વામિનારાયણ મંદિર લાઇવ દર્શન, ભુજ
  • શ્રી રણછોડરાયજી લાઇવ દર્શન, ડાકોર, ગુજરાત
  • શ્રી મહાકાલેશ્વર મંદિર લાઇવ દર્શન, ઉજ્જૈન, મધ્ય પ્રદેશ
  • શ્રી સ્વામિનારાયણ મંદિર લાઇવ દર્શન, ભુલેશ્વર, મુંબઈ
  • શ્રી સ્વામિનારાયણ મંદિરલાઇવ દર્શન, વડતાલ, ગુજરાત
  • મા વૈષ્ણો દેવી, ભવન, જમ્મુ અને કાશ્મીર
  • શ્રી મહાલક્ષ્મી/અંબાબાઈ મંદિર, કોલ્હાપુર, મહારાષ્ટ્ર
  • ઝંડેવાલા દેવી મંદિર, નવી દિલ્હી
  • શ્રી કાશી વિશ્વનાથ મંદિર, ઉત્તર પ્રદેશ

અગત્યની લીંક

સાળંગપુર કષ્ટભંજન દેવ LIVE દર્શન : Click Here

સોમનાથ મંદિર લાઇવ દર્શન : Click Here

દવારકાધીશ મંદિર LIVE દર્શન : Click Here

ડાકોર મંદિર લાઇવ દર્શન :Click Here

શીરડી સાંઈબાબા મંદિર લાઈવ દર્શન : Click Here

જલારામ-વીરપુર મંદિર લાઇવ દર્શન :Click Here

શામળાજી મંદિર લાઈવ દર્શન:Click Here

અંબાજી મંદિર લાઈવ દર્શન :Click Here


દ્વારકા લાઇવ દર્શન અહિં ક્લીક કરો
ડાકોર લાઇવ દર્શન અહિં ક્લીક કરો
મથુરા લાઇવ દર્શન અહિં ક્લીક કરો
હોમ પેજ અહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો અહિં ક્લીક કરો
facebook પર ફોલો કરો અહિં ક્લીક કરો
જન્માષ્ટમી લાઇવ દર્શન
જન્માષ્ટમી લાઇવ દર્શન

No comments:

Post a Comment