Highlight Of Last Week
- INTERMEDIATE DRAWING GRADE EXAM
- STD-1 TO 12 HOME LEARNING ALL IN ONE LINK USEFUL FOR ALL SCHOOL TEACHER AND STUDENTS
- Magic Slate Best Application For Students Download Now
- TAT EXAM RESULT DECLARED 2023 APPLY HERE SSA
- Weight Loss Remedies : ખોરાકમાં બેદરકારી અને ઓફિસમાં બેસીને વજન વધી ગયું છે, તો આ રીતે દેશી ઉપાયથી વજન ઘટાડો
- top 10 best antivirus app for android
- WHAT IS CREDIT SCORE AND HOW TO IMPROVE IT?
- B612 -Free Selfie Camera, Photo Editor & Video Application
- STD-3 TO 8 ALL SAMAY PATRAK PL SEMISTER :-1 AND SEMSTER :-2 PEASE DOWNLOAD MAXIUM SHERE IT
- YEAR 2021 JAHER RAJA ANE MARAJIYAT RAJA LIST, GOVERNMENT OF GUJARAT AND LIST AND BANK HOLIDAY LIST DOWNLOAD KARO USEFUL FOR ALL.
Search This Website
Thursday, 21 September 2023
Pradhanmantri Vishwakarma Yojana :પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના
Pradhanmantri Vishwakarma Yojana :પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના
Pradhanmantri
એક લાખની લોન 5% વ્યાજ પર મળશે
નાણાકીય વર્ષ 2023-24 થી 2027-28 સુધી પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના પર 13,000 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. આ યોજના હેઠળ દેશભરના લગભગ 30 લાખ પરંપરાગત કારીગરોને લાભ થશે. યોજનાના પ્રથમ તબક્કામાં કામદારોને 5% વ્યાજ દરે 1 લાખ રૂપિયાની લોન મળશે. તેમજ આગામી તબક્કામાં આ રકમ વધારીને 2 લાખ રૂપિયા કરવામાં આવશે. યોજના હેઠળ કારીગરો અને શિલ્પકારોને તાલીમ પણ મળશે.
પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના પાત્રતા Pradhanmantri Vishwakarma Yojana 2023 Eligibility
ઉંમર લઘુતમ ૧૮ વર્ષ
કુટુંબ દીઠ એક સભ્યને લાભ
છેલ્લા પાંચ વર્ષમાં સ્વરોજગારી/વવસાયિક વિકાસ માટે લોન લીધેન ન હોવી જોઈએ.
સરકારી નોકરી કરતી વ્યક્તિ અને તેના પરિવારના સભ્યો પાત્ર થશે નહિ.
પીએમ વિશ્વકર્મા યોજના ડોક્યુમન્ટસ (Documents)
આધારકાર્ડ
બેંક ડિટેલ્સ
મોબાઈલ નંબર
રાશનકાર્ડ
પીએમ વિશ્વકર્મા યોજના રજીસ્ટ્રેશન
Pradhanmantri Vishwakarma Yojana 2023 Registration
CHC સેન્ટર, ઈગ્રામ સેન્ટર તથા ડાયરેક્ટ રજીસ્ટ્રેશન કરવા નીચે આપેલ લિંક ઓપન કરો.
પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજનાના લાભ Pradhanmantri Vishwakarma Yojana 2023 Benefits
રજીસ્ટ્રેશન બાદ લાભાર્થીને પી.એમ.વિશ્વકર્મા સર્ટીફિકેટ અને આઈ.ડી. કાર્ડ
કૌશલ્ય ચકાસણી પછી લાભાર્થીઓને રૂ.૧૫૦૦૦/- ની ટુલકિટનો લાભ
રૂ.૫૦૦/- ના સ્ટાઈપેન્ડ સાથે બેઝિક કૌશલ્ય તાલીમ
તાલીમ બાદ લાભાર્થીને ૧૮ મહિનાની મુદત માટે ૧૦૦૦૦૦/- સુધીની કોલેટરલ ફ્રી લોન
પ્રથમ લોન પૂર્ણ કર્યા બાદ સ્ટાઈપેન્ડ સાથે એડવાન્સ કૌશલ્ય તાલીમ ને બીજી ૩૦ મહિનાના સમયગાળા માટે રૂ.૨૦૦૦૦૦/- સુધીની લોન
૧૦૦(માસિક) વ્યવહારો માટે રૂ.૧/- પ્રતિ ડીજીટલ ટ્રાન્ઝેક્શન દરે પ્રોત્સાહન તથા અન્ય લાભો
પીએમ વિશ્વકર્મા યોજના રજીસ્ટ્રેશન
રજીસ્ટ્રેશન કરવા અહી ક્લિક કરો
દરેક મિત્રો સુધી આ પોસ્ટ પહોંચાડજો.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment