Search This Website

Monday, 4 September 2023

Team India For world cup: વર્લ્ડ કપ માટે ભારતની ટીમ જાહેર, કોને મળ્યુ સ્થાન ?કોના પતા કપાયા ?

 Team India For world cup: વર્લ્ડ કપ માટે ભારતની ટીમ જાહેર, કોને મળ્યુ સ્થાન ?કોના પતા કપાયા ?


Team India For world cup: india playing 11 for world cup 2023: india world cup 2023 schedule: india team list: icc world cup 2023 schedule, icc world cup 2023 team list : ભારતમા ઓકટોબરમા વર્લ્ડ કપ રમાનાર છે. આ વર્લ્ડ કપ ને લઇને ક્રિકેટ ચાહકોમા ભારે આતુરતા છે. એમા પણ વર્લ્ડ કપમા ભારત પાકિસ્તાનની મેચ નો ફીવર ખૂબ જ જોવા મળી રહ્યો છે. 14 ઓકટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ મા રમાનારી ભારત પાકિસ્તાનની મેચ ની બધી ટીકીટ ઓનલાઇન વેચાઇ ગઇ છે. 14 અને 15 તારીખે અમદાવાદમા હોટેલોના ભાડા રૂ.50000 થી શરૂ કરીને રૂ.2 લાખ સુધીના જોવા મળે છે. એવામા ક્રિકેટ ચાહકો ભારતની ટીમ ની જાહેરાત ની રાહ જોઇ રહ્યા હતા. વર્લ્ડ કપ માટે ભારતની ટીમની જાહેરાત કરવામા આવી છે.


Team India For world cup

Team India For world cup




India Vs NZ T20 : LIVE Updates | IND VS NZ, 1st T20 Cricket Match Live Score: Suryakumar Yadav will look to continue being the No 1 batter in world. India Vs New Zealand 1st T20 LIVE Cricket Scorecard and Updates: Follow LIVE updates from the India vs New Zealand 1st T20I થેબેષ્ટન્યુ


Dream 11 Team

India (Playing XI) from squad : Hardik Pandya (Captain), Shubman Gill, Suryakumar Yadav, Shreyas Iyer, Deepak Hooda, Washington Sundar, Rishabh Pant, Ishan Kishan, Sanju Samson, Yuzvendra Chahal, Kuldeep Yadav, Harshal Patel, Mohammed Siraj, Bhuvneshwar Kumar, Arshdeep Singh, Umran Malik.

New Zealand (Playing XI) from squad : Kane Williamson (Captain), Finn Allen, Michael Bracewell, Devon Conway, Lockie Ferguson, Daryl Mitchell, Adam Milne, Jimmy Neesham, Glenn Phillips, Mitchell Santner, Tim Southee, Ish Sodhi, Blair Tickner.


ભારત Vs ઓસ્ટ્રેલિયા પ્રથમ વન ડે મેચની હાઈલાઈટ જોવા માટે અહીં ક્લિક કરો


Dream 11

Against New Zealand, in T20 matches Hardik Pandya will lead team India and Rishabh Pant will be the vice-captain and wicket-keeper of the team. Against New Zealand, in ODI matches Shikhar Dhawan will lead team India and Rishabh Pant will be the vice-captain and wicket-keeper of the team. Here are the complete details of India vs New Zealand Tle.


આજની મેચ લાઈવ જોવા અહીં ક્લિક કરો

Download disney plus hotstar



ઉપરની લિંકમાં લાઈવ મેચ ન આવતો હોય તો નીચેનું એપ ડાઉનલોડ કરો

ક્રિકેટ મેચ મોબાઈલમાં ફ્રી માં લાઇવ જોવા આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો


India vs New Zealand T20 2022 Schedule– On November 18 in Wellington, a three-match T20I series will kick off the India tour of New Zealand in 2022. After that the 2nd T20 match will be played on 20th November 2022 and in last the 3rd t20 match will be played on 22nd November 2022.

વર્લ્ડ કપ માટે ભારતની 15 ખેલાડીની પસંદગી કરવામા આવી છે. જેમા નીચે મુજબના ખેલાડીઓને સ્થાન અપાયા છે.

  • રોહિત શર્મા (કેપ્ટન)
  • શુભમન ગીલ
  • ઇશાન કિશન (વિકેટ કીપર)
  • વિરાટ કોહલી
  • કેએલ રાહુલ (વિકેટ કીપર)
  • શ્રેયસ ઐયર
  • હાર્દિક પંંડયા
  • શાર્દુલ ઠાકુર
  • રવિન્દ્ર જાડેજા
  • મોહમ્મદ સિરાજ
  • જસપ્રિત બુમરાહ
  • કુલદીપ યાદવ
  • સૂર્યકુમાર યાદવ
  • અક્ષર પટેલ
  • મોહમ્મદ શમી

 

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની રાષ્ટ્રીય પસંદગી સમિતિએ શનિવારે મોડી રાત્રે આગામી ICC ODI વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમની પસંદગી કરી હતી જેમાં KL રાહુલને ટીમમાં સ્થાન આપવામા આવ્યુ હતું જ્યારે સંજુ સેમસન ને ટીમમાથી પડતો મૂકવામા આવ્યો છે.



પસંદગી સમિતિના અધ્યક્ષ અજીત અગરકર શ્રીલંકા હાલ ચાલી રહેલા એશીયા કપ મા ગયા હતા જ્યાં તેઓ ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડને મળ્યા હતા અને ટીમની પસંદગી કરી હતી. કેન્ડીમાં ભારત વિ પાકિસ્તાન એશિયા કપની રમત બાદ આ બેઠક યોજાઇ હતી. ઉલ્લેખનીય છે કે ભારત પાકિસ્તાન ની આ મેચ મા ભારતનો ટોપ બેટીંગ ઓર્ડર સદંતર નિષ્ફળ ગયો હતો.

સંજુ સેમસનની સાથે, તિલક વર્મા અને પ્રસિદ્ધ ક્રિષ્ના, જેઓ આ સમયે ઉપરોક્ત એશિયા કપ માટે શ્રીલંકામાં છે, તેમને પણ વર્લ્ડ કપની ટીમમાં સ્થાન આપવામા આવ્યુ નથી.

વર્લ્ડ કપ માટે ભારતની ટીમના કેપ્ટન રોહિત શર્મા કરશે અને મિડલ ઓર્ડરમાં બેટીંગથી હાલ શાનદાર ફોર્મ મા આવી રહેલા ઈશાન કિશનને પણ ટીમમાં જગ્યા મળી છે.


કેપ્ટન શર્મા ઉપરાંત શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર અને સૂર્યકુમાર યાદવ આ વર્લ્ડ કપ મા ભારતની બેટિંગ લાઇન અપનું નેતૃત્વ કરશે.

ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને શાર્દુલ ઠાકુરને પણ ટીમમાં સ્થાન આપવામા આવ્યુ છે. કારણ કે પસંદગી સમિતિ અને ટીમ મેનેજમેન્ટે બેટિંગની ઊંડાઈ પર ભાર મૂક્યો હતો.

બોલિંગ વિભાગમાં જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ પેસ આક્રમણની આગેવાની કરશે જ્યારે સ્પિનર ​​કુલદીપ યાદવને પણ ટીમમાં સ્થાન આપવામા આવ્યુ છે.

આ રીતે બનશે ટીમ ઇન્ડીયા

વર્લ્ડ કપ માટે આ 15 ખેલાડીઓની આ રીતે પસંદગી કરવામાં આવી છે.
વિશ્વકપ માટે 15 ખેલાડીઓની ટીમમાં આ રીતે પસંદગી કરવામા આવી છે.

  • સાત બેટસમેન ની પસંદગી કરવામા આવી છે. જેથી બેટીંગ ઓર્ડર મજબૂત બને. તેમાં રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ અને ઈશાન કિશન જેવા ધુરંધર નો સમાવેશ થાય છે.
  • ત્રણ ઓલરાઉન્ડર ની પસંદગી કરવામા આવી છે. જેમા અક્ષર પટેલ, ,હાર્દિક પંડયા અને રવીન્દ્ર જાડેજા નોસમાવેહ્સ ઓલ રાઉન્ડર તરીકે કરવામા આવ્યો છે.
  • એક મુખ્ય સ્પિનર અને ચાર ફાસ્ટ બોલરોને ટીમમા જગ્યા આપવામા આવી છે. જેમા કુલદીપ યાદવ સ્પેશીયલ સ્પીનર અને ફાસ્ટ બોલરની વાત કરીએ તો મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહને તીમમા સ્થાન આપવામા આવ્યુ છે.

અગત્યની લીંક

ICC ઓફીસીયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો

વર્લ્ડ કપ ક્યારથી શરૂ થશે ?

5 ઓકટોબર 2023

વર્લ્ડ કપમા ભારત પાકિસ્તાનની મેચ કઇ તારીખે રમાશે ?

14 ઓકટોબરે

વર્લ્ડ કપનુ લાઇવ પ્રસારણ કઇ એપ. પર જોઇ શકાસે ?

ડીઝની + હોટસ્ટાર એપ.પર

No comments:

Post a Comment