Pages

Search This Website

Tuesday, 28 November 2023

ABOUT TATA TECHNOLOGY IPO

ABOUT AMAZON 

Amazon is guided by four principles: customer obsession rather than competitor focus, passion for invention, commitment to operational excellence, and long-term thinking. We are driven by the excitement of building technologies, inventing products, and providing services that change lives. We embrace new ways of doing things, make decisions quickly, and are not afraid to fail. We have the scope and capabilities of a large company, and the spirit and heart of a small one.


મિત્રો હમણાં ગયા અઠવાડિયામાં ઘણા બધા શેર બજાર રોકાણકારો એ TATA ગૃપની TATA ગૃપની TATA Technology નો IPO ભર્યો હતો , જે આજે લાગીયો કે નહિ એ સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવીયો હતો, તો આ આર્ટિકલ માં તમને ટાટા ટેક્નોલોજી કંપની ના શેર મળ્યા કે નહીં તે કેવી રીતે ચેક કરવુ તેની માહિતી સ્ટેપ વાઇસ આપીશુ. TATA IPO Allotment




મિત્રો હમણાં ગયા અઠવાડિયામાં ઘણા બધા શેર બજાર રોકાણકારો એ TATA ગૃપની TATA ગૃપની TATA Technology નો IPO ભર્યો હતો , જે આજે લાગીયો કે નહિ એ સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવીયો હતો, તો આ આર્ટિકલ માં તમને ટાટા ટેક્નોલોજી કંપની ના શેર મળ્યા કે નહીં તે કેવી રીતે ચેક કરવુ તેની માહિતી સ્ટેપ વાઇસ આપીશુ. TATA IPO Allotment આ ટાટા ગ્રૂપની કંપનીનો આઈપીઓ 19 વર્ષ બાદ આવ્યો હતો. જેના કારણે આ TATA Technology આઈપીઓ માર્કેટમા ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો હતો. આ આઈપીઓનુ સિડ્યુલ મુજબ તે 22 નવેમ્બર ૨૦૨૩ થી 24 નવેમ્બર ૨૦૨૩ વચ્ચે ખૂલ્યો હતો. જેમા તમામ રોકાણકારો તેને પોતાના ડિમેટ એકઉન્ટ થી સબસ્ક્રાઇબ કરી શકતા હતા. જેમાં આ ટાટા ટેક્નોલોજી આઈપીઓમાં કુલ મળીને રોકાણકારોએ1.56 લાખ કરોડ શેર માટે આ આઇપીઓ ભરવામાં આવ્યો હતો.જે ખુબજ વધુ સારો રિસ્પોન્સ કહેવાય એવું શેર બજાર ના નીશ્રાન્તો નું કેહવું છે.


ટાટા ટેક્નોલોજી આઈપીઓ અલ્લોટમેન્ટ સ્ટેટ્સ કેવી રીતે ચેક કરવું ? આઇપીઓ નુ એલોટમેન્ટ થયા બાદ કંપની તરફથી તમને SMS અને ઈ-મેઇલ દ્વારા જાણ કરવામા આવે છે. અને સાથે સાથે તમે ઓનલાઇન સ્ટેટસ ચેક કરવા માંગતા હોય તો નીચે મુજબ ના સ્ટેપથી ચેક કરી શકો છો. સૌ પ્રથમ https://linkintime.co.in/MIPO/Ipoallotment.html ની ઓફીસીયલ વેબસાઇટ ઓપન કરો. ત્યારબાદ ઓપન થયેલા પેજમા તમારો એપ્લીકેશન નંબર અથવા પાન નંબર એન્ટર કરો. ત્યારબાદ નીચે આપેલ Search બટન પર ક્લિક કરો હવે તમને આ ટાટા ટેક્નોલોજી આઇપીઓ લાગ્યો કે નહી અને શેર એલોટ થયા છે કે નહી તેનુ સ્ટેટસ બતવશે.



  Together, Amazonians research and develop new technologies from Amazon Web Services to Alexa on behalf of our customers: shoppers, sellers, content creators, and developers around the world. Our mission is to be Earth's most customer-centric company. Our actions, goals, projects, programs, and inventions begin and end with the customer top of mind. You'll also hear us say that at Amazon, it's always "Day 1."​ What do we mean? That our approach remains the same as it was on Amazon's very first day - to make smart, fast decisions, stay nimble, invent, and focus on delighting our customers.

For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment