Pages

Search This Website

Tuesday, 28 November 2023

Gujarat Weather Updates


Gujarat Weather Updates: હાલ સમગ્ર ગુજરાતમાં વાતાવરણ ઉથલ પાથલ થઇ ગયું છે, ભર શિયાળે અષાઢ મહિનો યાદ અપાવી દીધો હવે અંબાલાલ પટેલે કહ્યું આ તો ટ્રેલર હતું પીચર તો આવતા મહિને શરૂ થશે

અંબાલાલ પટેલે આખા ડિસેમ્બર મહિનાને લઈને તારીખ વાર સાથે ભુક્કા કાઢીનાંખે તેવા માવઠાના બીજા રાઉન્ડ થી લઈને હાજા ગગડાવી નાખે તેવી ઠંડી સુધીની કરી આગાહી



 Gujarat Weather Updates: રાજ્યમાં ભરશિયાળા દરમિયાન આવેલું માવઠું ઘાતક સાબિત થયું છે. ભારે પવન અને કરા પડવાને કારણે ગુજરાતમાં ભારે નુકસાન થયું છે. માવઠા  બાદ હવે ઠંડીની તીવ્રતા વધી છે. ગાઢ ધુમ્મસ વચ્ચે વિઝિબિલિટી પણ ઘટી છે. ગુજરાતનું હવામાન ભવિષ્યમાં કેવું રહેશે તે જાણવું પણ જરૂરી બની જાય છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાતના હવામાનને લઈને મોટી આગાહી કરી છે. તેમણે આગામી સમયમાં હવામાનમાં મોટા ફેરફારોની વાત કરી છે. આ સાથે તેણે તારીખોને લઈને પણ શક્યતાઓ વ્યક્ત કરી છે.

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. જીવાભાઈ અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે હજુ માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, કરા પડશે અને હાડકા થીજવી નાખે તેવી ઠંડી પડશે. તારીખ 2 થી 4 ડિસેમ્બર દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રહેશે. એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વૈશ્વિક અસરો પણ જોવા મળશે.

તેમણે દક્ષિણ ભારતમાં તારીખ 2 થી 16 ડિસેમ્બર દરમિયાન ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.તારીખ 2 થી 4 ડિસેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં ભારે ચક્રવાત ત્રાટકશે. ચક્રવાત તારીખ 8 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. ચક્રવાતને કારણે દક્ષિણ-પૂર્વીય ભાગોમાં વરસાદ પડશે. ભેજવાળા પવનો પશ્ચિમી વિક્ષેપ સાથે ભળી જશે. વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદ પડશે. તેજ પવનની સાથે વરસાદ અને કરા પણ પડી શકે છે. ઉત્તરના પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થશે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે, 2 થી 16 ડિસેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપો આવશે. તારીખ 19થી લઈને 22 ડિસેમ્બરમાં વધુ એક પશ્ચિમી વિક્ષેપ આવશે. ઉત્તરનાં પર્વતિય પ્રદેશમાં ભારે હિમવર્ષા થશે. રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે. 9થી 16 ડિસેમ્બરમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે.

અંબાલાલ પટેલની ખેડૂતો માટે મોટી આગાહી સામે આવી છે. વધતી ઠંડીથી પાકને ફાયદો થશે. ઘઉં સહિતના રવિ પાકને ફાયદો થશે. રાયડા અને સરસવના પાક પર સાનુકૂળ અસર કરશે.

પરેશ ગોસ્વામીએ આપી માવઠાની ચેતવણી, જુઓ ક્યા ક્યા વિસ્તારોમાં તબાહી મચાવશે કાળમુખુ માવઠું

Paresh Goswami rain forecast: ઉત્તર ભારતીય ચોમાસું દક્ષિણ ભારતમાં આગળ વધી રહ્યું છે અને બંગાળની ખાડીમાં સતત અસ્થિરતા જોવા મળી રહી છે. જેના કારણે વરસાદી સિસ્ટમ બની છે.


Paresh Goswami rain forecast:  શિયાળાની સાથે સાથે રાજ્યમાં ચોમાસાની પણ આગાહી કરવામાં આવી છે. ત્યારે હવામાનશાસ્ત્રી પરેશ ગોસ્વામીએ વધુ એક વરસાદની આગાહી કરી છે. જેમાં ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવું પણ કહેવામાં આવ્યું છે.

હવામાનશાસ્ત્રી પરેશ ગોસ્વામીએ તેમની આગાહીમાં જણાવ્યું છે કે રાજ્યમાં વધુ વરસાદની શક્યતા છે. ઉત્તર ભારતીય ચોમાસું દક્ષિણ ભારતમાં આગળ વધી રહ્યું છે અને બંગાળની ખાડીમાં સતત અસ્થિરતા જોવા મળી રહી છે. જેના કારણે વરસાદી સિસ્ટમ બની છે. આ સિસ્ટમને કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. 

તેમણે એમ પણ કહ્યું છે કે આ ટ્રફના કારણે 1 ડિસેમ્બરથી 5 ડિસેમ્બર સુધી ગુજરાતના હવામાનમાં ફેરફાર થશે અને ઘણી જગ્યાએ વરસાદની શક્યતા છે. 1લી ડિસેમ્બરથી રાજ્યનું હવામાન બદલાવાનું શરૂ થશે. તેથી મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગો વાદળછાયું રહેશે.

પરેશ ગોસ્વામીએ માહિતી આપી છે કે રાજ્યમાં 2 થી 4 ડિસેમ્બર દરમિયાન છુટોછવાયો વરસાદ જોવા મળશે. આ સાથે 5 ડિસેમ્બરથી રાજ્યનું હવામાન ફરી ખુલશે.

હવામાનશાસ્ત્રીઓના મતે 2 થી 4 ડિસેમ્બર સુધી વરસાદની સંભાવના છે. તેમાં મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોનો સમાવેશ થાય છે.

App Download Click here


I am a Fellow of the Institute and Faculty of Actuaries, UK and the Institute of Actuaries of India with 17+ years of experience in the actuarial domain, including over 9 years of post-qualification experience.

I am presently Appointed Actuary at IndiaFirst Life Insurance responsible for overseeing all aspects of the actuarial function including all regulatory and shareholder reporting, product development and management, and financial and insurance risk management.

Prior to this, I worked for over 6 years at Kotak Life Insurance leading the areas of actuarial reporting and Enterprise Risk Management. Before this, I have spent over 9 years in actuarial consultancy in life and health insurance in India, at leading global actuarial firms Willis Towers Watson and Milliman.

Having worked on a variety of technical and strategic assignments in the Indian and international markets, I have had the opportunity to develop a competent mix of core actuarial, business strategy, stakeholder management and line management skills which I can gainfully use in my future roles.

For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment